Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious
View full book text
________________
૨૯૪
પ્રકરણ રત્નાવલી. ___ तत्थ गइपरिणयाण जीवपुग्गलाणं गइउबटुंभनिमित्तं धम्मत्थिकाए। ठिइपरिणयाण ठिइउवभहेऊ अधम्मत्थिकाए । अवगाहदायगभागासं । पूरणगलणधम्माणो पुग्गला । ते अ फरिसरसगंधवण्णोववेआ।
सबंधभेअसंहाण . अंधपारायवुजोअच्छायासुहुमत्तथूलत्तसरूवा । कम्मसरीरमणभासाआणपाणसुहदुक्खजीविअमरणोवग्गहहेऊ नायव्वा । काले वट्टणापरिणामाइलक्षणे । जीवा नाणदंसणलक्खणा ।
તેમાં ગતિ પરિણત જીવ અને પુદગલને ગતિમાં ઉપષ્ટભક ધર્માસ્તિકાય છે. સ્થિતિપરિણત જીવ પુદ્ગલેને સ્થિતિમાં ઉપષ્ટભક અધર્માસ્તિકાય છે. અવકાશને આપનાર આકાશાસ્તિકાય છે. પૂરણ ગલન સ્વભાવવાળા પુગલાસ્તિકાય છે. તે પુદગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોય છે.
પુદ્દગલ શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉદ્યોત, છાયા, સૂક્ષમત્વ, સ્થૂળત્વના સ્વરૂપવાળું છે. તેને કર્મ, શરીર, મન, ભાષા, આનપાન ( શ્વાસોચ્છવાસ), સુખ–દુઃખ અને જીવિત-મરણના ઉપગ્રહહેતુભૂત જાણવું. કાળ વર્તન અને પરિણામાદિ લક્ષણવાળો છે. જીવ જ્ઞાન દર્શન લક્ષણવાળો છે.
धमाधम्मागासाणि दव्वट्ठयाए एकिक्काणि । पुग्गला अद्धांसमया जीवा य अणंता।
ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યાર્થપણે એક-એક છે. પુદ્ગલ, કાળના સમય અને છ અનંતા છે.
· पएसट्टयाए धम्माधम्माणं एगजीवस्स य लोगागासतुल्ला असंखा पएसा । आगासस्स अणंता । पुग्गलाणं परमाणुवजाणं संखिजा असंखिजा अणंता य।।
પ્રદેશાર્થપણે ઘર્મધર્મના અને એક જીવના પ્રદેશે કાકાશના પ્રદેશતુલ્ય અસંખ્ય કહ્યા છે. આકાશના (લેકાલેકના) અનંતા પ્રદેશ છે. પરમાણું વજીને પુદ્ગલ (સ્કંધ) સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા પ્રદેશના બનેલા હોય છે.
धम्माधम्मा कसिणे लोगे चिट्ठति । आगासं लोगे अलोगेऽवि ॥ जोइसिअगइकिरिआकए कालेमाणुस्सलोगे। पुग्गला जीवा य सव्वलोगे। एगाइपएसावगाहिणी पुग्गला, लोगासंखिजभागाइअवगाहिणो जीवा।
ધર્મ અને અધર્મ સમગ્ર લેકમાં રહેલા છે. આકાશ લેક અને અલેક-બન્નેમાં છે. જતિષીની ગતિક્રિયાથી ઉત્પન્ન થતે સમય, આવળી, મુહૂર્ત આદિ કાળ મનુષ્ય લેકમાં જ છે. પુદગલે અને જે લેકમાં સર્વત્ર છે..
૧. કેવળાની બુદ્ધિએ એકના બે વિભાગ કાપી ન શકાય તે કાળવિભાગ તે સમય સમજ.

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346