Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 314
________________ સમયસાર : ૨૯૫ er चि धम्माइआ पंच अजीवा सपडिभेआ चउदस हवंति, तंजहा - धम्माधम्मागास व १ देस २ पदेस ३ कप्पणाए तिष्णि तिष्णि भेआ एवं नव, दसमे काले, पुग्गलाणं च खंध १ देस २ पएस ३ परमाणु ४ लक्खणा चउरो भेआ । આકાશના એકાદિ પ્રદેશને અવગાહીને રહેલા પુદ્દગલસ્કા હોય છે. દરેક જીવા લાકના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય આકાશપ્રદેશને અવગાહીને રહેલા છે. એ ધર્મધર્માદિ પાંચ પ્રકારના અજીવાના પ્રતિભેદ ચાદ થાય છે, તે આ પ્રમાણે ધર્માંધ ને આકાશના દ્રવ્ય, દેશ ને પ્રદેશની કલ્પનાએ ત્રણ ત્રણ ભેદ હાવાથી નવ, દશમેા કાળ અને પુદ્ગલના સ્કંધ, દેશ પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ હાવાથી કુલ ચાદ ભેદ થાય છે. ૧ ર 3 ૪ ૫ સ્કંધ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ૧ આકાશાસ્તિકાય પુદ્દગલાસ્તિકાય કાળ ૧ ૧ દેશ ૧ ૧ ૧ ૧ વના પર્યાય સ્વરૂપ-૧ ૧. પ્રદેશ ૧ ૧ ૧ ૧ પરમાણુ ૧ ત્રીજો અધ્યાય આશ્રવ નિરૂપણ, 'सुभासुभकम्मोवादाणनिदाणं आसवे । से बायालीसविहे पण्णते, तंजहा - पंच इंदिआणि, चउरो कसाया पंच अव्वयाणि, तिष्णि जोगा, पणवीसं किरिआओत्ति શુભાશુભ કર્મોને ગ્રહણ કરવાનાં કારણેાને આશ્રવ કહેવાય છે. તેના બે તાળીશ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે ઃ—પાંચ ઇંદ્રિયા, ચાર કષાય, પાંચ અત્રત, ત્રણ ગ અને પચીશ ક્રિયા-એમ ૪૨ ભેદ છે. तत्थ इंदिआणि फरिसणाईणि । कसाया कोहादओ । अव्ययाणि हिंसाईणि । जोगा मणवयणकायाणं वावारा ૧. સ્કંધથી છૂટા નહીં પડેલા પરમાણુ તે પ્રદેશ અને છૂટા પડેલા તે પરમાણુ કહેવાય છે. કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ કલ્પી ન શકાય તેને પ્રદેશ અથવા પરમાણુ જાણવા.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346