Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 320
________________ -સમયસાર : ૩૦૧ નામક ની પ્રકૃતિ તે આ પ્રમાણેઃ—૧. મનુષ્યગતિ, ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. દેવગતિ, ૪. દેવાનુપૂર્વી, ૫. પચે દ્રિય જાતિ, ૬ થી ૧૦ ઔદારિકાદિ પાંચે શરીર ( ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ). ૧૧-૧૩. પ્રથમનાં ત્રણ શરીરનાં અ‘ગોપાંગ, . ૧૪. પ્રથમ સંઘયણ ( વઋષભનારાચ ) ૧૫. પ્રથમ સંસ્થાન ( સમચતુરસ) ૧૬–૧૯. શુભ વણુ, ગધ, રસ અને સ્પ, ૨૦. શુભ વિહાયેાગતિ, ૨૧. અગુરુલઘુ, ૨૨. પરાઘાત, ૨૩. ઉજ્જૂવાસ, ૨૪. આતપ, ૨૫. ઉદ્યોત, ૨૬. નિર્માણુ અને ર૭. તીથ‘કરનામકર્મ તથા ૨૮-૩૭ ત્રસાદ્દેિશ (ત્રસ, ખાદર, પર્યાસ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આય ને યશકીર્તિ) આ ૩૭ મેળવતાં ૪૨. पंच नाणावरणाणि ५, नव दंसणावरणाणि ९, मिस्ससम्मत्ताणं बंधाभावाओ छब्बीसमे मोहे २६, पंच अंतरायाणि ५ एआओ पणयालीसं ४५ घाइच उक्कपयडीओ | असायवेअणीयं ९ । नेर आउअ १ । नीअगोअं १ । चउतीस नामपयडीओ, तंजहा - तिरिआणं गई १, आणुपुथ्वी अ २, नेरइआणं गई ३, आणुपुच्ची अ. ४, एर्गिदिआईओ चउरो जाईओ ८, पढमवज्जाणि पंच संहगणाणि १३, पंच संठाणाणि अ १८, असुद्दा वण्णगंधर सफासा २२, असुहविहगगई २३ उवघायं २४, थावरदसगं च ३४ । एवं सव्वग्गेणं असुहाओ बासीई पावपयडिउत्ति भण्णंति । હવે અશુભ પ્રકૃતિ કે જે પાપપ્રકૃતિ કહેવાય છે. તે ૮૨ છે તેનાં નામ આ પ્રમાણે – પાંચ જ્ઞાનાવરણીય, નવ દનાવરણીય, મિશ્રમેાહનીય અને સમકિત માહનીયના બંધ થતા ન હાવાથી માહનીયક્રમની ૨૬. પાંચ અંતરાય એ ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતીકની અને ૧ અસાતાવેદનીય, ૧ નીચગેાત્ર, ૧ નારકીનું આયુ અને ૩૪ નામકર્મની એમ ૩૭ ચાર અાતીક'ની કુલ ૮૨ સમજવી. નામક ની ૩૪ આ પ્રમાણે —તિય ચગતિ ૧, તિય ́ચ આનુપૂર્વી ૨, નરગતિ ૩, નરકાનુપૂર્વી ૪, એકેન્દ્રિયાદિ ચાર જાતિ ૮, પ્રથમ વર્જીને પાંચ સંઘયણ ૧૩, પ્રથમ વને પાંચ સસ્થાન ૧૮, અશુભ વણુ, ગંધ, રસ અને સ્પર્શ ૨૨. અશુભ વિહાયેાગતિ ૨૩. ઉપઘાત ૨૪ અને સ્થાવરદશક (સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અશુભ, દુર્ભČગ, અસ્થિર, દુઃસ્વર, અનાદેય અને અયશકીર્તિ) મળી ૩૪, એમ કુલ ૮૨. एकड्डा जिए, से चिअ दुतिचउभागपमाणे कढिए एसा उवमा पयडिरसस्स मणिआ । હવે રસબંધની હકીકત કહે છે. લીંબડા અને ઇક્ષુ વિગેરેના સહજ રસ એકટાણીએ निपहाणं सहजे रसे एकभागावसेसे दुट्ठाणिआईए होइ,

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346