Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 321
________________ ૩૦૨ પ્રકરણ રત્નાવલી સમજો અને તેને બીજે, ત્રીજે અને એથે ભાગ ઉકાળીને ઓછો કરવાથી જે ભાગ અવશેષ રહે તેને બેઠાણી, ત્રણઠાણી અને ચઉઠાણી જાણો. સ્વાભાવિક રસ એકઠાણી હોય તેને ઉકાળીને અર્ધ રાખવે તે બેઠાણી, ત્રીજો ભાગ શેષ રહે તે ત્રણઠાણી અને ચાર ભાગમાંથી ત્રણ ભાગ જતાં બાકી એક ભાગ શેષ રહે તે ચેઠાણી સમજવો. જેમકે –શેર, ગાશેર, શેર ને ૬ પસાભાર અને પાશેર આ ઉપમા પ્રકૃતિના રસની જાણવી. पव्ययभूमिवालुयाजलरेहातुल्लेहिं कसाएहि असुहाणं जहाकम चउतिदुइक्कट्ठाणिए रसे बज्झइ । सुहाणं तु वालुआजलरेहातुल्लेहिं चउट्ठाणिए भूमिरेहातुल्लेहिं तिहाणिए, पवयरेहातुल्लेहि दुट्ठाणिए, एकट्टाणिए नत्थि। 'પર્વત, ભૂમિ, વાલુકા અને જળરેખા સમાન અશુભ કષાયથી અનુક્રમે ચઉઠાણી, ત્રણઠાણ, બેઠાણી અને એકઠાણીયે રસ બંધાય છે. શુભ કર્મને વાળુકા અને જળરેખા સમાન કષાયથી ચઉઠાણી, ભૂમિરેખા સમાન કષાયથી ત્રણઠાણી અને પર્વતરેખા સમાન કષાયથી બેઠાણીયે રસ બંધાય છે. શુભપ્રપ્રકૃતિને એકઠાણીયે રસ હેતે નથી. चउसंजलणपंचंतरायपुंवेअमइसुयओहिमणनाणचक्खुअचक्खुओहि । दसणावरणरूवाओ सत्तरसपयडीओ इगदुतिचउट्ठाणिअरसाओ, सेसाओ सुहाओ,असुहाओ अ दुतिचउहाणिअरसाओ निद्दिवाओ। संकिलेसेणं असुहाणं पयडीणं तिव्वे रसे भवइ, विसोहीए मंदे । सुहाणं पुण विसोहीए तिव्वे, संकिलेसेणं मंदेत्ति । ચાર સંજવલન, પાંચ અંતરાય, પુરુષવેદ, મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ અને અવધિદર્શનાવરણ એ સત્તર પ્રકૃતિને એક, બે, ત્રણ અને ચારઠાણીયે રસ હોય છે, અને બાકીની શુભ અને અશુભ પ્રકૃતિને બે, ત્રણ અને ચેઠાણી રસ કહ્યો છે. સંકલેશથી અશુભ પ્રકૃતિને તીવ્ર રસ બંધાય છે અને વિશુદ્ધિથી મંદિર બંધાય છે. શુભ પ્રકૃતિને વિશુદ્ધિથી તીવ્ર અને સંકલેશથી મંદિરમાં બંધાય છે. पएसा कम्मवग्गणादलिअसरूवा ॥ इह खलु जीवे निअसव्वपएसेहिं अभव्यागंतगुणपएसनिष्फन्ने सव्वजीवाणंतगुणरसच्छेओववेए एगपएसोगाढे अभव्वाणतगुणे कम्मवग्गणाखंधे पइसमयं गिण्हेइ ॥ गिण्हित्ता तम्मज्झाओ थोवं दलिअं आउस्स, तओ विसेसाहिों परोप्परं तुल्लं नामगोत्ताणं, तओ विसेसाहिअं परोप्परं तुल्लं ( ૧. આ પર્વતાદિ ઉપમાઓ કર્મગ્રંથમાં અનંતાનુબંધિ વિગેરે ચાર પ્રકારના કષાય અંગે ધટાવી છે,

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346