Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૬ પ્રકરણ રત્નાવલી ક્રુતિના હેતુરૂપ કામવની પ્રશંસા તેા કેમ કરાય ? કે જે પ્રારંભમાં લેશ સુખને આપે છે, પરંતુ પરિણામે વરસ છે-અત્યંત દુઃખ આપનાર છે. ૪. म्हणत सुहं खीण - समग्गदुहसंतई । મોત્ત્વ ચિત્ર વસંમતિ, નામળમ્બિંગ | પ્ તેથી અનંત સુખમય, સમગ્ર દુ:ખની શ્રેણિના જેમાં ક્ષય છે એવા અને જરામરણથી રહિત એવા મેાક્ષવની જ પ્રશંસા કરાય છે. પ. लहंति तं पुणो सम्म - नाणदिट्ठिचरितओ । आराहियाउ काऊण, सव्वकम्मक्खयंजिआ ॥ ६॥ સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનવડે જ સર્વ કર્માંના ક્ષય કરીને જીવા તેવા મેાક્ષને પામે છે. ૬. પ્રથમ અધ્યાય જીવ નિરૂપણ तत्थ सन्वन्नुपरूविआणं जहट्ठियाणं तत्ताणं जे अवबोहे तं सम्मन्नाणंति भण्णइ || तत्ताणि पुण सत्त पण्णत्ताणि, तंजहा - जीवा अजीवा आसवे बंधे संवरे निज्जरा मोक्खे अ । તેમાં સČજ્ઞ ભગવંતે પ્રરૂપેલા તત્ત્વના યથાસ્થિત ખાધને સભ્યજ્ઞાન કહેવામાં આવે છે. તે તત્ત્વા સાત કહેલ છે. તેનાં નામ આ પ્રમાણે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેાક્ષ. ભાવાર્થ :-સુખદુઃખરૂપ ઉપયોગ લક્ષણવંત જીવ ૧, તેથી વિપરીત લક્ષણવંત અજીવ ૨, જે વડે ક આવે તે શુભાશુભ કર્મો ઉપાદાન હેતુક હિંસા, અસત્યાદિ આશ્રવ ૩, જીવ તેમજ કર્મના અત્યંત સ`બંધ તે બંધ ૪, સમિતિગુપ્તિવડે આશ્રવ નિરોધ તે સ ંવર ૫, સ્થિતિપરિપાકથી કે તપથી કમનું અંશતઃ ખરવું તે નિરા ૬, સકલના ક્ષયથી સ્વઆત્મામાં જે અવસ્થાન તે મેાક્ષ ૭. तत्थ जीवा दुविहा, तंजहा - सिद्धा संसारिणो अ || तत्थ सिद्धा अनंतनाणदंसणवीरिअसोक्खलक्खणएग सहावभात्राओ एगविहावि अणंतरपच्छिमभवरूवोवाहिमे आओ पनरस विहा, तंजा - तित्थसिद्धा १ अतित्थसिद्धा २ तित्थगरसिद्धा ३ अतित्थगरसिद्धा ४ संयंबुद्धसिद्धा ५ पत्ते अबुद्धसिद्धा ६ बुद्धबोहिअसिद्धा ७ इत्थिलिंगसिद्धा ८ पुरिसलिंगसिद्धा ९ नपुंसगलिंगसिद्धा १० सलिंगसिद्धा ११ अन्नलिंगसिद्धा १२ गिहिलिंगसिद्धा १३ एगसिद्धा १४ अणेगसिद्धा य १५ ॥

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346