________________
૨૮૬
પ્રકરણ રત્નાવલી
ક્રુતિના હેતુરૂપ કામવની પ્રશંસા તેા કેમ કરાય ? કે જે પ્રારંભમાં લેશ સુખને આપે છે, પરંતુ પરિણામે વરસ છે-અત્યંત દુઃખ આપનાર છે. ૪. म्हणत सुहं खीण - समग्गदुहसंतई ।
મોત્ત્વ ચિત્ર વસંમતિ, નામળમ્બિંગ | પ્
તેથી અનંત સુખમય, સમગ્ર દુ:ખની શ્રેણિના જેમાં ક્ષય છે એવા અને જરામરણથી રહિત એવા મેાક્ષવની જ પ્રશંસા કરાય છે. પ.
लहंति तं पुणो सम्म - नाणदिट्ठिचरितओ ।
आराहियाउ काऊण, सव्वकम्मक्खयंजिआ ॥ ६॥
સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનવડે જ સર્વ કર્માંના ક્ષય કરીને જીવા તેવા મેાક્ષને પામે છે. ૬.
પ્રથમ અધ્યાય જીવ નિરૂપણ
तत्थ सन्वन्नुपरूविआणं जहट्ठियाणं तत्ताणं जे अवबोहे तं सम्मन्नाणंति भण्णइ || तत्ताणि पुण सत्त पण्णत्ताणि, तंजहा - जीवा अजीवा आसवे बंधे संवरे निज्जरा मोक्खे अ ।
તેમાં સČજ્ઞ ભગવંતે પ્રરૂપેલા તત્ત્વના યથાસ્થિત ખાધને સભ્યજ્ઞાન કહેવામાં આવે છે. તે તત્ત્વા સાત કહેલ છે. તેનાં નામ આ પ્રમાણે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેાક્ષ.
ભાવાર્થ :-સુખદુઃખરૂપ ઉપયોગ લક્ષણવંત જીવ ૧, તેથી વિપરીત લક્ષણવંત અજીવ ૨, જે વડે ક આવે તે શુભાશુભ કર્મો ઉપાદાન હેતુક હિંસા, અસત્યાદિ આશ્રવ ૩, જીવ તેમજ કર્મના અત્યંત સ`બંધ તે બંધ ૪, સમિતિગુપ્તિવડે આશ્રવ નિરોધ તે સ ંવર ૫, સ્થિતિપરિપાકથી કે તપથી કમનું અંશતઃ ખરવું તે નિરા ૬, સકલના ક્ષયથી સ્વઆત્મામાં જે અવસ્થાન તે મેાક્ષ ૭.
तत्थ जीवा दुविहा, तंजहा - सिद्धा संसारिणो अ || तत्थ सिद्धा अनंतनाणदंसणवीरिअसोक्खलक्खणएग सहावभात्राओ एगविहावि अणंतरपच्छिमभवरूवोवाहिमे आओ पनरस विहा,
तंजा - तित्थसिद्धा १ अतित्थसिद्धा २ तित्थगरसिद्धा ३ अतित्थगरसिद्धा ४ संयंबुद्धसिद्धा ५ पत्ते अबुद्धसिद्धा ६ बुद्धबोहिअसिद्धा ७ इत्थिलिंगसिद्धा ८ पुरिसलिंगसिद्धा ९ नपुंसगलिंगसिद्धा १० सलिंगसिद्धा ११ अन्नलिंगसिद्धा १२ गिहिलिंगसिद्धा १३ एगसिद्धा १४ अणेगसिद्धा य १५ ॥