________________
સમયસાર:
સમયસાર નામનાં આ પ્રકરણમાં છવ-અછવ આદિ નવ તનું સુંદર સ્વરૂપ બતાવ્યું છે, અને તે પણ પદ્યબદ્ધ અધ્યાયની રચના કરીને તન્વાથનાં સૂત્રની જેમ સંકલન કરી છે, જેથી અર્થ સારી રીતે સમજી શકાય. સાત અધ્યાયમાં નવ તત્વ અને છેલ્લા ત્રણ અધ્યાયમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વ્રતોની આરાધના-વિરાધનાનાં ફળનું સ્વરૂપ બતાવ્યું છે.
આ પ્રકરણમાં પુણ્ય અને પાપ તરવને સમાવેશ બંધ તત્વમાં કરવાથી સાત તો કહ્યા છે. આઠ પ્રકારનાં કર્મોનાં બંધ હેતુઓનું વિવરણ, સંવર તત્વના ૫૭ ભેદનું વિવરણ, બાર પ્રકારનાં તપનું વિવરણુ, અને મેક્ષ તત્વમાં એક સમયે કેટલા સિદ્ધ થાય? તે અંગે ૫૪ પ્રકાર વિગેરેનું યોગ્ય વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે.
આ નવ તત્વનાં બધ માટે ઉપયોગી પ્રકરણનાં અધ્યયન દ્વારા આત્મવિકાસ સાધી શકાય.
सम्वन्नू मोक्खमखति, चउव्वगंमि उत्तमं ।
___ सुहं जओ तिवग्गम्मि, दिट्ठमेगति न हु ॥१॥ | સર્વ ચાર વર્ગમાં મોક્ષવર્ગને ઉત્તમ કહે છે; કારણ કે બાકીના ત્રણ વર્ગથી એકાંતિક સુખની (મેક્ષસુખની) પ્રાપ્તિ થતી નથી. ૧
धम्माउ हेमनिअलो-वमं जीवा समजिउं ।
your મરે તિ, સુણામાળ ત્રિકા | ૨ | ધમવર્ગના આરાધનથી જીવ સેનાની બેડી જેવા પુણ્યને ઉપાર્જન કરે છે. તે પુણ્યકર્મ પિતાથી થતાં સુખાભાસવડે ગર્વિત જીવોને સંસારમાં રાખે છે એટલે પર્યટન - કરાવે છે. ૨.
अत्थाउ पयर्ड चेव, वहबंधाइ दुहं ।
लहंता किर दीसंति, अजणे रक्खणेऽवि अ ॥३॥ અર્થવર્ગના આરાધનથી જીવો પ્રગટપણે વધબંધનાદિ દુઃખને પામે છે, તેમજ અર્થના ઉપાર્જન માટે તથા રક્ષણ માટે પણ દુખે સહે છે. ૩.
लसंतसुहलेसस्स, परंतविरसस्स य । कहं पसंसा कामस्स, जुत्ता दुग्गइहेउणो? ॥४॥