________________
૨૮૪
પ્રકરણ રત્નાવલી
પર બાવળછાલ.
૬૪ સુરેખાર. ૫૩ બેજકણ (બુચકણ)
૬૫ સાજીખાર. પ૪ બીયાનું લાકડુ (બેલબીયાં.) ૬૬ હરડેછાલ. ૫૫ બેળ.
૬૭ હળદર. પ૬ મલીયાગરૂ.
૬૮ હીમજ. પ૭ મજીઠે.
૬૯ કેશર, ૫૮ રાખ.
૭૦ કણીયર. ૫૯ રીંગણી ઊભી ને બેઠી.
૭૧ ખારેકના ઠળીઆ. ૬૦ રહિણુ છાલ.
૭૨ જેઠીમધનું મૂળ. ૬૧ લીંબડાના પંચાંગ (મૂળ-છાલ- ૭૩ રીંગણી. કાષ્ઠ–પત્ર-મેર.)
૭૪ થેર. દર વખમે.
૭૫ આકડાની સુકી જડ. ૬૩ સુખડ.
૭૬ કુંવાડીઆના બી. આ સિવાય સર્વ અનિષ્ટસ્વાદવાળી વસ્તુઓ.
આ અણહારી પદાર્થો રાત્રે ચૌવિહાર પચ્ચક્ખાણવાળને કલ્પ છે. તિવિહારના પચ્ચક્ખાણવાળાને મુઠસી આદિ ચૌવિહાર પચ્ચખાણ કરવાથી તે કલ્પી શકે છે.