Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૦ પ્રકરણ રત્નાવલી चउदसविहा जहा - सुहुमबायरा एगिदिआ २ बितिचउरिंदिआ ५ असन्निसन्निभेआ पंचिदिआ ७ एए सत्तवि पज्जत्ता अपज्जत्ता य || १४ || अहवा मिच्छद्दिट्ठी १ सासायणसम्मद्दिट्ठी २ सम्मामिच्छद्दिट्ठी ३ अविरयसम्मट्ठी ४ देaिre ५ पमत्तसंजए ६ अपमत्तसंजए ७ निअट्टिवायरसंपराए ८ अनि बाय संपराए ९ सुहुम संपराए १० उवसंतकसायवी अरायछ उमत्थे ११ खीणकसायवीयछ मत्थे १२ सजोगिकेवली १३ अजोगिकेवली अत्ति १४ चउदसगुणवत्ते चउदसहा जीवा । एवं बुद्धिमतेहिं सिद्धान्तानुसारेण अणेगहा जीवभेआ परूविअव्वा । જીવ ચાદ પ્રકારે-સૂક્ષ્મ અને બાદર, એકે'દ્રિય, એઇન્દ્રિય તૈઇન્દ્રિય, ચઉરિંદ્રિય અને સંજ્ઞી ને અસંની બે પ્રકારનાં પચેન્દ્રિય-એ સાત પર્યાપ્તા અને સાત અપર્યામાં મળી ચાદ પ્રકારના જાણવા. અથવા જીવા ચૈાદ ગુસ્થાનકમાં વર્તતા હેાવાથી જીવના ચાદ પ્રકાર સમજવા. ૧. મિથ્યાદષ્ટિ, ર. સાસ્વાદનસમક્તિદૃષ્ટિ, ૩. સભ્યમિથ્યાષ્ટિ, ૪ અવિરતિ સમક્તિષ્ટિ, પ. દેશવિરતિ, ૬. પ્રમત્તસયત, ૭. અપ્રમત્તસ`યત, ૮. નિવૃત્તિખાઇરસ પરાય ૯. અનિવૃત્તિખાદરસ પરાય, ૧૦. સૂક્ષ્મસ’પરાય, ૧૧. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ, ૧૨ ક્ષીણુષાય વીતરાગ છદ્મસ્થ, ૧૩. સયેાગીકેવળી, ૧૪. અયાગીકેવળી. આ પ્રમાણે બુદ્ધિમાનાએ સિદ્ધાંતને અનુસારે અનેક પ્રકારે જીવાના ભેદો કહ્યા છે. अह एएसि जीवाणं संखेवेण भवट्टिई परुविज्जह, तंजहा - पुढवीए बावीसवासहस्सा ठिई पण्णत्ता, जलस्स सत्तवाससहस्सा, अगणिस्स तिष्णि दिणाणि, 'वाउस पत्ते अवणणो अ तिणि दस य वाससहस्साई || एसा सव्वावि बायरपज्जत्ताणं एएसिं उक्कोसा ठिई । એ જીવાની સક્ષેપથી ભવસ્થિતિ ( એક ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ) કહે છે.— પૃથ્વીકાયની ખાવીશ હજાર વર્ષની, અકાયની સાત હજાર વર્ષોંની, તેઉકાયની ત્રણ અહેારાત્રની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની, પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષોંની, સ ખાદર પર્યાપ્ત એકેન્દ્રિયની આ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી, अह पत्ताणं बेदियाईणं भण्णइ - बेइंदिआणं वारस वासा, तेइंदिआण अउणावनदिणाणि, चउरिदिआणं छम्मासा । હવે પર્યાપ્તા એઇંદ્રિયાદિની સ્થિતિ કહે છે ઃ— એઇંદ્રિયની બાર વરસની, તૈઇંદ્રિયની ૪૯ દિવસની અને ચરિદ્રિયની છ માસની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આણુ સમજવું.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346