________________
૧૪૨
પ્રકરણ રત્નાવલી
એ વૃક્ષના મધ્યની ઊર્ધ્વ શાખા પર એક અને તે વૃક્ષની દિશાઓ તથા વિદિશાએ મળી આઠ બાજુએ રહેલા આઠ ફૂટની ઉપર એક એક ચૈત્ય હાવાથી દરેક વૃક્ષે નવ નવ ચૈત્ચા થયા. તેથી દશ વૃક્ષના નેવુ ચૈત્યેા થયા.
પાંચ મેરૂપ તના પચાશી ચૈત્યેા :–
ચારે વનામાં ચારે દિશાએ એક-એક ચૈત્ય હોવાથી સાળ અને એક ચૈત્ય ચૂલિકા પર હાવાથી દરેક મેરૂપર્યંતે સત્તર સત્તર ચૈત્યેા છે; તેથી પાંચ મેરૂ પર્વતના મળીને પ'ચાશી ચૈત્યેા છે.
इसुमणुकुंडलरुअगे, चउ चउ वीसं च नंदिसरदीवे | अडवीस नंदिकुंडलि अगे सयपन्नवासयरी || २५ ॥
અર્થ :—ચાર કાર ઉપર એક એક અને માનુષાત્તર, કુંડલ અને રૂચક ઉપર ચાર ચાર ગૈા હેાવાથી કુલ ૧૬ ચૈત્યેા છે અને નીશ્વરદ્વીપમાં વીશ ચૈત્ય છે. ચૈત્યાનું પ્રમાણ :
નદીશ્વરના વીશ અને કુંડલ તથા રૂચકના આઠ મહીને અઠ્ઠાવીશ ચૈત્યેા પૂર્વ પશ્ચિમ સા યાજન લાંબા, દક્ષિણ ઉત્તર પચાસ ચેાજન પહેાળાં તથા ખેતેર ચેાજન ઊંચા છે. अट्ठाराहिय दुसई, पन्नद्ध छत्तीस दीहपिहुलुद्धा | माणुस गयदंत य, वक्खारवा सहरमेरू || २६ ॥
અર્થ :—માનુષાત્તરના ચાર, કારના ચાર, ગજઈ તના વીશ, વક્ષસ્કારના એંશી, વધરના ત્રીશ, ચૂલિકા સિવાય પાંચ મેરૂપ તના ચાર વનના એંશી –એ સ` મળીને મસા ને અઢાર ચૈત્યા પચાસ યોજન લાંબા, પચીશ ચેાજન પહેાળા અમે છત્રીસ ચેાજન ઊંચા જાણવા
पण अहिअ सयदुग, संपुष्ण कोसमद्ध देखणं । दीहे पिहु उच्चत्त, कुरुदुमवेअड्ढचूलासु ।। २७ ।।
અર્થ :—દશ કુરૂક્ષેત્રમાં રહેલા જમ્મૂ આદિ દશ વૃક્ષેાના નેવુ' ચૈત્ય, ૧૭૦ દીઘ વૈતાઢયા ઉપર એકસા સીતેર ચૈા તથા પાંચ મેરૂની ચૂલિકાના પાંચ ચૈત્યો, એ સ મળીને ખસો ને પાંસઠ ચૈત્યેા સપૂર્ણ એક ગાઉ લાંખા, અધ ગાઉ પહેાળા અને દેશાન ગાઉ ઊંચા છે.
ભાવાથ:—આ પ્રમાણે સર્વે મળીને (૨૮-૨૧૮–૨૬૫) તિર્થ્યલાકમાં ૫૧૧ શાશ્વત ચૈત્યેા છે.