Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious

View full book text
Previous | Next

Page 278
________________ ૨૫૯ શ્રી લઘુપ્રવચનસારે દ્ધાર असणं पाणं खाइम-साइममिह चउविहं पि वोसिरह । सव्वं तं निरवसेसं, सव्वं सविसेसमण्णं च ।। २१ ॥ . [ अशनं पानं खादिम-स्वादिममिह चतुर्विधमपि व्युत्सृजति । सर्व तन्निरवशेष, सर्व सविशेषमन्यच्च ॥ २१ ॥] ' અશન, પાન, ખાદિમ ને સ્વાદિમ-એમ ચાર પ્રકારના આહારને સર્વથા સિરાવવા –તેને ત્યાગ કર, તે નિરવશેષ તપ કહેવાય છે. અને અન્ય સર્વ સવિશેષ તપ ४डेवाय छे. २१. केयं गेहं सह तेण, सकेयं केयं चिंधमहवा छ । .साकेयं संकेयं, संकियमासंकियं चउहा ।।२२ ॥ [केतं गेहं सह तेन, सकेत के चिह्नमथवा यत् । साकेतं संकेतं. संकितमासंकितं चतुर्धा ॥ २२ ॥] કેત એટલે ઘર, તે સહિત તે સકેત અથવા કેત એટલે કેઈ ચિહ્નનો સંકેત કર્યો હેય તેવા તપને સાકેત, સંકેત, સંકિતમને આસંક્તિ એમ ચાર પ્રકારે કહ્યા છે. ર૨. अद्धा कालो तस्स य, पमाणमद्धं तु जं भवे तमिह । अद्धापच्चक्खाणं, दसंभेयं पश्यणे भणियं ॥२३॥ [अद्धा कालस्तस्य च, प्रमाणमद्धा तु यद्भवेत्तदिह । अद्धाप्रत्याख्यानं, दशभेदं प्रवचने भणितम् ॥२३॥] અદ્ધા એટલે કાળ તેનું જે પચ્ચખાણમાં પ્રમાણ કરવામાં આવે તેને અહીં महा५श्यमा ४ामां आवे छे. तेना अपयनमा ६श मे (४२) ४ह्या छ. २3. अद्धापञ्चक्खाणे, कालपमाणं न नियमओ भणिओ। तहवि हु जहन्नकालो, मुहुत्तमित्तो मुणेयव्वो ॥२४॥ [ अद्धाप्रत्याख्याने, कालप्रमाणं न नियमतो भणितं । तथापि खलु जघन्यकालो, मुहूर्तमात्रो ज्ञातव्यः ॥ २४ ॥] અદ્ધા પચ્ચક્ખાણમાં કાળનું પ્રમાણ નિયમિત (એક સરખું) કહ્યું નથી, તે પણ તેમાં જઘન્ય કાળ તે એક મુહૂર્તને એટલે બે ઘડીને સમજો. (તેથી ઓછો સમજ નહીં)૨૪. रयणीपञ्चक्खाणस्स, तीरणरूवा सिहा समुट्ठिा । नवकारेण समेया, नवकारसी पच्च चूला वा ॥२५॥ [रजनीप्रत्याख्यानस्य, तीरणरूपा शिखा समुद्दिष्टा । नवकारेण समेतां, नवकारसहितं पञ्चचडा वा ॥ २५॥]

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346