Book Title: Prakaran Ratnavali
Author(s): Vajrasenvijay
Publisher: Bherulal Kanaiyalal Kothari Religious
View full book text
________________
२८०
પ્રકરણ રત્નાવલી
[जगारी जीरकयुक्तमोदनमिह कल्पते यतीनां पुनः । श्राद्धानां नो कल्पते तूवरीलट्टादिकमपि पुनः ॥ ११२ ॥ ]
જગારી અને જીરા યુક્ત એદન અહીં ( અયબિલમાં ) સાધુને કલ્પે છે. શ્રાવકને તે અને તુવરી તથા વટાણા લટ્ટાદિક પણ કલ્પતું નથી. ૧૧૨.
નીવિના ત્રણ પ્રકાર.
निव्विगयं पुण तिविहं, इग - बीयासणेगठाण - दत्तितवे । बग्घारियतीमण - खज्जग - विगइगयं नोवभुंजेइ ॥ ११३ ॥ [निर्विकृतिकं पुनस्त्रिविधं एकद्वयासनैकस्थानदतिपांसि - व्युद्धारिततीमनखाद्यकविकृतिगतं नोपभुनक्ति ॥ ११३ ॥ ] . નીવિ પણ ( ઉત્કૃષ્ટાદિ ) ત્રણ પ્રકારની છે અને એકાસણું, બેસણું અને એકલઠાણુંએ ત્રણ પ્રકારનું તપ છે, ઇત્તિની સંખ્યારૂપ પણ તપ છે. તેમાં વઘારેલું તિમન, ખાજા ाने विकृतिठ्ठत ( नीवियाता ) अवाता नथी. ११३.
अत्थ अलेवं भुंजइ, खाइमवत्थू वि नोवर्भुजे । उकि निव्विगई, मज्झिमओ खाइमं भुंजे ॥ ११४ ॥
तत्थ जहने सव्वं, विगड़गयं भुंजए अ कारणओ । संपइ इगासणंमि य, किज्जर निव्विगयपच्चक्खाणं ।। ११५ ।।
[ अत्राले भुनक्ति, खादिमवस्त्वपि नोपभुज्जीत ।
उत्कृष्टा निर्विकृतिः, मध्यमतः खादिमं भुञ्जयात् ॥ ११४ ॥
तत्र जघन्ये सर्व विकृतिगतं भुंक्ते च कारणतः | सम्प्रत्येकाशने च क्रियते, निर्विकृतिकं प्रत्याख्यानं ॥ ११५ ॥
અહીંયા ઉત્કૃષ્ટ નીવિમાં અલેપ દ્રવ્ય ખવાય, ખાદિમ વસ્તુ ન ખવાય, મધ્યમ નીવિમાં ખાદિમ વસ્તુ ખવાય, અને જઘન્ય નીવિમાં કારણે સવ વિકૃતિકૃત ( નીવિયાતા) ખવાય. સાંપ્રતકાળે એકાસણા સાથે નીવિતું પચ્ચક્ખાણુ કરાય છે. ૧૧૪–૧૧૫ सोवीरमुसिणनीरं, पकप्पए तिविद्दनिव्विगइयम्मि ।
पायें सचित्तचाओ, किज्जइ बहुदिणतवे भयणा ॥ ११६ ॥ [सौवीरमुष्णनीरं, प्रकल्पते त्रिविधनिर्विकृतिके ।
प्राय: सच्चित्तत्यागः क्रियते, बहुदिनतपसि भजना ॥ ११६ ॥ ] ત્રણે પ્રકારની નીવિમાં સૈાવીર અને ઉષ્ણુ જળ પે છે. પ્રાયે સચિત્તના ત્યાગ કરાય છે. બહુ દિવસના તપમાં ભજનાએ કરાય છે. ૧૧૬.

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346