SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २८० પ્રકરણ રત્નાવલી [जगारी जीरकयुक्तमोदनमिह कल्पते यतीनां पुनः । श्राद्धानां नो कल्पते तूवरीलट्टादिकमपि पुनः ॥ ११२ ॥ ] જગારી અને જીરા યુક્ત એદન અહીં ( અયબિલમાં ) સાધુને કલ્પે છે. શ્રાવકને તે અને તુવરી તથા વટાણા લટ્ટાદિક પણ કલ્પતું નથી. ૧૧૨. નીવિના ત્રણ પ્રકાર. निव्विगयं पुण तिविहं, इग - बीयासणेगठाण - दत्तितवे । बग्घारियतीमण - खज्जग - विगइगयं नोवभुंजेइ ॥ ११३ ॥ [निर्विकृतिकं पुनस्त्रिविधं एकद्वयासनैकस्थानदतिपांसि - व्युद्धारिततीमनखाद्यकविकृतिगतं नोपभुनक्ति ॥ ११३ ॥ ] . નીવિ પણ ( ઉત્કૃષ્ટાદિ ) ત્રણ પ્રકારની છે અને એકાસણું, બેસણું અને એકલઠાણુંએ ત્રણ પ્રકારનું તપ છે, ઇત્તિની સંખ્યારૂપ પણ તપ છે. તેમાં વઘારેલું તિમન, ખાજા ाने विकृतिठ्ठत ( नीवियाता ) अवाता नथी. ११३. अत्थ अलेवं भुंजइ, खाइमवत्थू वि नोवर्भुजे । उकि निव्विगई, मज्झिमओ खाइमं भुंजे ॥ ११४ ॥ तत्थ जहने सव्वं, विगड़गयं भुंजए अ कारणओ । संपइ इगासणंमि य, किज्जर निव्विगयपच्चक्खाणं ।। ११५ ।। [ अत्राले भुनक्ति, खादिमवस्त्वपि नोपभुज्जीत । उत्कृष्टा निर्विकृतिः, मध्यमतः खादिमं भुञ्जयात् ॥ ११४ ॥ तत्र जघन्ये सर्व विकृतिगतं भुंक्ते च कारणतः | सम्प्रत्येकाशने च क्रियते, निर्विकृतिकं प्रत्याख्यानं ॥ ११५ ॥ અહીંયા ઉત્કૃષ્ટ નીવિમાં અલેપ દ્રવ્ય ખવાય, ખાદિમ વસ્તુ ન ખવાય, મધ્યમ નીવિમાં ખાદિમ વસ્તુ ખવાય, અને જઘન્ય નીવિમાં કારણે સવ વિકૃતિકૃત ( નીવિયાતા) ખવાય. સાંપ્રતકાળે એકાસણા સાથે નીવિતું પચ્ચક્ખાણુ કરાય છે. ૧૧૪–૧૧૫ सोवीरमुसिणनीरं, पकप्पए तिविद्दनिव्विगइयम्मि । पायें सचित्तचाओ, किज्जइ बहुदिणतवे भयणा ॥ ११६ ॥ [सौवीरमुष्णनीरं, प्रकल्पते त्रिविधनिर्विकृतिके । प्राय: सच्चित्तत्यागः क्रियते, बहुदिनतपसि भजना ॥ ११६ ॥ ] ત્રણે પ્રકારની નીવિમાં સૈાવીર અને ઉષ્ણુ જળ પે છે. પ્રાયે સચિત્તના ત્યાગ કરાય છે. બહુ દિવસના તપમાં ભજનાએ કરાય છે. ૧૧૬.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy