________________
૨૮૧
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
रइयं पगरणमेय, मुणीणमाहारमेयनाणहूँ । सिरिसिरिचंदमुणींदेण, हेमसूरीण सीसेण ॥ ११७ ॥ [रचितं, प्रकरणमेतन्मुनीनामाहारभेदज्ञानार्थम् ।
શ્રીશ્રીવમુનીજી, શ્રીનારા શિલ્થળ છે ??૭ ] આ પ્રકરણ શ્રી હેમચંદ્રસૂરિના શિષ્યશ્રી શ્રી ચંદ્રમુની મુનિને આહારના કપ્યાપ્ય વિભાગને જાણવા માટે રચ્યું છે. ચાર આહાર વિશે પચ્ચખાણુભાષ્યની ચાર આહાર સંબંધી ગાથા ૨.
असणे. मुग्गोअणसत्तु-मंडपयखज्जरब्बकंदाई। पाणे कंजियजवकयरककोडोदगसुराइजलं ॥ १४॥ 'खाइमे भत्तोसफलाइ, साइमे सुंठिजीरअजमाइ ।
મદુપુતા , અઢારે મોર્નિવાર્યું ! ૧ અસણ-મગ વગેરે સર્વ કઠોળ ૧, ભાત વગેરે સર્વ જાતિના ચેખા, તંદુલ, ઘઉં વગેરે સર્વ જાતિના ધાન્ય ૨, સાથ વગેરે (જુવાર, મગ વગેરેને શેકીને તેને બનાવેલો લેટ) ૩, માંડા વગેરે (પુડા, પિળી, રોટલી, રોટલા વગેરે) ૪, દૂધ વગેરે (દહીં, ઘી, તેલ વગેરે) ૫, ખાજાં વગેરે (સર્વ જાતિનાં પકવાન્ન, મોદક વગેરે) ૬, રાબ વગેરે (સર્વ જાતિની ઘેંશ) ૭, અને કંદ વગેરે (સર્વ વનસ્પતિનાં કંદમૂળફળાદિકના રંધાયેલાં શાક વગેરે) ૮-એ સર્વ અશનમાં ગણાય છે. આ આઠ પ્રકારમાં સર્વ અશનને સમાવેશ છે.
૨ પાણ–પાણીમાં કાંજીનું પાણી (છાશની આછ), જવનું પાણી (જવનું ધોવણ), કેરનું પાણી (કેરનું ધાવણ) અને કર્કોટકનું તે કાકડી, ચીભડાં વગેરે ફળોની અંદર રહેલું અથવા તેનાં ધોવણનું પાણી તથા મદિરા વગેરે. એ સર્વ જાતિનાં પાણી પાણઆહારમાં ગણાય છે; પરન્તુ તિવિહારના પચ્ચકખાણવાળાને એ પાણી કપે નહિ. તેને તે નદી, કૂવા તળાવ વગેરેનાં પાણી કે જે કર્પરાદિ અન્ય પદાર્થ વડે મિશ્ર થયેલ ન હોય તેવાં શુદ્ધ પાણી જ કલ્પે છે, અને કપૂર, દ્રાક્ષ, એલાઈચી આદિ સ્વાદિમ વસ્તુએથી મિશ્ર કરેલા પાણી સ્વાદિમમાં ગણાય છે તે દુવિહારમાં કપે છે. - ૩ ખાદિમ–જે વસ્તુ ખાવાથી સુધાની પૂર્ણ શાંતિ ન થાય પણ કંઈક સંતોષ થાય તેવી વસ્તુઓ ખાદિમમાં ગણાય છે. તેના નામ આ પ્રમાણે શેકેલાં ધાન્ય એટલે
૨૬