________________
૧૨
દેશને અનુસરવુ' એ એક જ કર્તવ્ય છે, એ એક જ માગ છે.
ગુરુસ્કૃતિનું કારણ :—ઉપર જણાવ્યું તે પરમ પુરુષોનુ આલંબન તેએની સેવા, સ્તુતિ-ધ્યાન કે આજ્ઞાપાલન વગેરે કરવા દ્વારા અનેક રીતે લઇ શકાય છે, એ ઉદ્દેશથી એક નિકટના ઉપકારી તપસ્વી શમમૂર્તિ સાધુચરિત દાદા શ્રીવિજયજી મહારાજના ગુણાની સ્તુતિ કરવા માટે તેએાશ્રીના જીવનના કેટલાક પ્રસંગે-ગુણાને વણવવાના આ અલ્પ પ્રયાસ છે, અને આશા છે કે તે હિતકર ગણાશે. બેશક ! ગુણાનુરાગી મધ્યસ્થ મહાનુભાવાને એ પ્રશ્ન થાય કે જો ગુણીના ગુણાની સ્તવના કરવી છે તે અતીત કાલીન ભગવાન શ્રી મહાવીર દેવ યા. તેની પહેલાં-પછી પણ થયેલા અનેક ગુણસમુદ્ર પરમિઓને છેડીને દાદાની સ્તુતિ કેમ પસંદ કરી ! આ પ્રશ્ન ગુણાનુરાગ કે માધ્યસ્થ્યમાંથી ઊડે તા તે ઉચિત છે, અને તેનુ સમાધાન કરવુ. પણ વ્યાજખી છે. તે એ કે અનાદિ ભૂતકાળમાં સ્તુતિ કરવા યેાગ્ય આત્માઓ અનંતાનંત થઈ ગયા છે, તે દરેકની ભિન્ન સ્તુતિ કરવાનું માનવથી શકય નથી, તેપણ તે દરેકનું હૃદયમાં ધ્યાન કરીને આ મહષિઁની સ્તુતિ કરવી તે અનુચિત નથી. ખીજી વાત, વર્તમાન સધમાં ઉપકારી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયકનકસૂરીશ્વ૭ મહારાજાદિના તેએ શ્રી દીક્ષાગુરુ અને દાદાગુરુ હાવાથી તેમના અનંતર ઉપકારી છે અને તેથી વર્તમાન શ્રીસંધના પણ તેઓશ્રી નિકટના ઉપકારી ગણાય. જ્ઞાનીઓનું એ કથન છે કે સામાન્ ન્યગુણી પણ નિકટને ઉપકારી વિશેષ પૂજનિક છે. એથી જ શ્રી તીર્થંકર દેવાએ જણાગ્યું છે કે ‘જે પેાતાના ગુરુને કૃતજ્ઞ નથી. તે મારે કે કોઈ ના કૃતજ્ઞ બની શકતા નથી.’ આપણે જાણીએ
છીએ કે મહાસતી શ્રીમદનરેખાએ અંતકાળે ક્રોધથી ધમધમી ગયેલા સ્વપતિને સુંદર નિયંમા કરાવી સમાધિસ્થ બનાવ્યાના પરિણામે મરીને દૈવ બનેલા પતિએ દિવ્યજ્ઞાનથી પેાતાની ઉપકારી એ સતી પત્નીનાઉપકારનું સ્મરણ કરી દિવ્યશક્તિથી શ્રી નંદીશ્વર દ્વિષે જઈ જ્ઞાની ગુરુના -