________________
પાટે આર્ય શ્રીદિરિજી, બારમી પાટે આર્ય શ્રીસિંહગિરિજી અને તેરમી પાટે છેલ્લા દશપૂર્વ આર્ય શ્રોવજીસ્વામીજી* થયા. અહીં સુધી દશપૂર્વનું જ્ઞાન વિદ્યામાન હતું. તે પછી ચૌદમી પાટે શ્રી વજીસેનસૂરિજી, પંદમી પાટે શ્રીચંદ્રસૂરિજી, સોળમી પાટે શ્રીમંતભદ્રસુરિજી, સત્તરમી પાટે શ્રી વૃદ્ધદેવસૂરિજી, અઢારમી પાટે શ્રી પ્રદ્યોતનસુરિજી. ઓગણીસમી પાટે શ્રીમાનદેવસૂરિજી, વીસમી પાટે શ્રીમાનતુંગરિજી અને તેઓની પટ્ટપરંપરામાં અનુક્રમે ૨૧. શ્રી વીરદેવરિજી, ૨૨. શ્રીદેવદેવસૂરિજી, ૨૩. શ્રીદેવાનંદસૂરિજી, ૨૪. શ્રીવિક્રમસુરિજી, ૨૫. શ્રી નરસિંહરિજી, ૨૬ શ્રીસમુદ્રવિજયસૂરિજી, ૨૭, શ્રીમાનદેવસૂરિજી (બીજા) ૨૮. શ્રીવિબુધપ્રભસૂરિજી, ૨૯. શ્રી જ્યાનંદસૂરિજી, ૩૦. શ્રીરવિપ્રભસૂરિજી, ૩૧. શ્રીયદેવસૂરિજી, ૩૨. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, ૩૩ શ્રીમાનદેવસૂરિજી, (ત્રીજા, ૩૪. શ્રીવિમળચંદ્રસૂરિજી, ૩૫. શ્રીઉદ્યોતનસુરિજી ૩૬. શ્રીસર્વદેવસૂરિજી. ૩૭. શ્રીદેવરિજી, ૩૮. શ્રી સર્વદેવરિજી (બીજા) થયા અને ૩૦મી પાટે એક શ્રીયશોભદ્રસુરિજી, તથા બીજા શ્રોનિચંદ્રસુરિજી થયા. તે પછી ૪૦. શ્રીમુનિચંદ્રસૂરિજી. ૪૧. અજિતદેવસૂરિજી, ૪૨. શ્રી વિજયસિંહસૂરિજી, ૪૩મી પાટે એક શ્રીસમપ્રભસૂરિજી તથા બીજા શ્રીમણિરત્નસૂરિજી થયા. ૪૪મી પાટે શ્રી જગતચંદ્રસૂરિજી, ૪૫. શ્રી દેવેન્દ્રસુરિજી, ૪૬. એક શ્રીવિદ્યાનંદસૂરિજી, તથા બીજા શ્રીધર્મષણરિજી, ૪૭ શ્રીસોમપ્રભસૂરિજી, ૪૮. શ્રીમતિલકસૂરિજી, ૪૯. શ્રીદેવસુંદરસૂરિજી, ૫૦. શ્રી સમસુંદરસૂરિજી, ૫૧. શ્રીમુનિસુંદરસૂરિજી, પર. શ્રીરત્નશેખરસુરિજી, ૫૩. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી, ૫૪. શ્રી સુમતિ ધુમૂરિજી, પી. શ્રી હેમવિમળસરિજી અને ૫૬. ક્રિયા દ્વારકશ્રી આનંદવિમળમૂરિજી, ૫૭. શ્રી વિજયદાન
છે ચૌદ પૂર્વેને વિચ્છેદ થયા પછી -૧. આર્ય શ્રીમહાગિરિજી, ૨. આર્ય શ્રીસુહસ્તિસૂરિજી, ૩. આર્ય શ્રીગુણસુંદરસૂરિજી, ૪. શ્રીશ્યામાચાર્યજી, ૫. શ્રીકંદિલાચાર્યજી, ૬. શ્રીદેવતિમિત્રસૂરિજી, ૭. શ્રી ધર્માચાર્યજી, ૮. શ્રીભદ્રગુપ્તાચાર્યજી, ૯. શ્રીગુસૂરિજી, અને ૧૦. શ્રીવાસ્વામીજી એમ દશ મહાભાઓ સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાનવાળા થયા.