________________
૧૦
યૌવનની સફળતા–આ બાજુ માતાપિતાના મને કઈ જુદા જ હતા. “હવે તે જયમલ્લનાં લગ્ન થાય અને તે સંસારસુખ ભગવે, એ જોઈ આપણે સંતોષ અનુભવીએ.” એવી એવી કલ્પનાના ખૂણે ખૂલતાં માતાપિતાએ તે તેઓના લગ્ન માટે ગઠવણ પણ કરવા માંડી. એ વાત જ્યારે શ્રી યમલ્લની જાણવામાં આવી ત્યારે બહુ વિનીત ભાવે માતા-પિતાને પિતાનો સંકલ્પ જણાવ્યા અને કહ્યું કે ધર્મ વિનાનું જીવન અને તેમાં યૌવનકાળ તે ભયંકર છે. તેને જે ધર્મના રંગથી રંગી ન લેવાય તો અનેક પાપોથી આત્મા ભારે થઈ જાય, માટે હિતસ્વી તરીકે આપનું કર્તવ્ય છે કે મને છેડી મારા કાર્યમાં આપ સહાય કરે ! વગેરે પ્રાર્થના કરીને વિનધ્ધી તેઓને સમાવી લીધાં, કહે કે પિતાને દીક્ષાને માર્ગ સરળ બનાવી દીધે.
બ્રહ્મચર્યને સ્વીકાર–તે કાળે રેલ્વેનું સાધન તે પ્રદેશમાં ન હતું. તીર્થયાત્રાઓ જીવનમાં થોડી પણ વિધિપૂર્વક અને નિ. ત્તિથી સુંદર કરી શકાતી હતી. સંયમ લેવા પહેલાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજને ભેટી મિથ્યાત્વ મોહનીયને મેલ ઉતારવાની ભાવનાથી શ્રી જયમલ તેઓના માતાપિતાદિની સાથે પ્રયાણ કરી શ્રી શનું તીર્થે પહોંચ્યા, અને તે પરમ પાવન તારણહાર તીર્થનાં દર્શન કરી પ્રથમ તો નવાં નેત્રોને પવિત્ર કર્યા. ઉપરાંત સ્તુતિ સ્તવનાથી કહાન, વંદન પૂજનથી કાયાને પવિત્ર કરી હર્ષથી હૈયાને ભરી દીધું. ખૂબ આનંદ પૂર્વક યાત્રા કરી એ શ્રી તીર્થાધિરાજની પવિત્ર છાયામાં જ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી અને એ રીતે સંયમ લેવાના પિતાના કલ્પના લેખને મહેરછાપ મારી પાક બનાવી દીધો. એમ વિધિપૂર્વક યાત્રા કરી બ્રહ્મચર્યરત્નની અમૂલ્ય મુડી સાથે પાછી ફરી પિતાના દેશમાં આવ્યા. - સાધુતા માટે કેળવણી અને તે યુગ–તે કાળમાં પાઠશાળા
રૂપે પાઠશાળાઓ ઓછી હોવા છતાં ઘરઘરના કુળાચારો અને દેશાચારે તે કાળના છેને ધર્મના પાઠ ભણાવતા હતા. તે કાળે