________________
૨૧
શ્રાવકાના કુળા ધર્માચારથી સમૃદ્ધ હતાં, યતિઓનું સામ્રાજ્ય હતું,. સાધુએાની સંખ્યા બહુ અલ્પ હતી, તેથી સંવેગી સાધુઓને યાગ બહુ દુર્લભ હતા. વર્ષો ઉપર વર્ષો ચાલ્યા જવા છતાં સુવિહિત સ વેગી સાધુએન દર્શન નાના ગામેાના સંધાને કદાચિત જ થતાં. તે કાળે પુણ્યવ' શ્રાવકા પણ એવા હતા કે થાડા દિવસ માટે મળેલા એ ગુરુયાગને સફળ કરી લેતા. એવું સુંદર સાધી લેતા કે જીવનભર તેની સુવાસ ટકી રહે. રાજા-મહારાજાઓ કરતાં પણ સતાનાં માન તે કાળે ઘણાં હતાં. તેમાંય જૈનસાધુઓની મહત્તા તે અઢારેય વર્ણોના ઉપકારી તરીકે અતિવિશિષ્ટ હતી. શ્રીજયમલ્લે વર્ષો સુધી વડીલ શ્રાવક્રાની છાયામાં સાધુતાના પાઠ શીખી લીધા, અને ભ– પાથયાં ભાગામાં રહી ત્યાગ તપના બળે પેાતાના વૈરાગ્યને વજ્ર જેવા કઠીન બનાવી દીધા, એમ સાધુવનના પાઠ ભણતાં ભણતાં શ્રીજયમલ્લે ગૃહસ્થપણામાં પણ અનેક આત્માઓને ધર્મ માર્ગના મુસાફર બનાવી દીધા. વાત પણ્ સાચી છે કે જે સાધુપણામાં હજારો લાખ્ખા મનુષ્યેાના જીવનને પવિત્ર બનાવવાની જવાબદારી માથે આવે છે તેને પહેોંચી વળવા માટે પેતાના છત્રનને યાગ્ય અનાવ્યા વિના ચાલે પણ કેમ ? અર્થાત્ પોતાના રાગ, દ્વે, માહ અજ્ઞાન વગેરેને દૂર કર્યા વિના સ્વપર કલ્યાણ સાધી શકાય પણ કેમ?
ગુસ્યોગ અને દીક્ષા—એ રીતે જીવનના ઘાટ ઘડતાં શ્રી જયમલ્લની ઉમ્મર લગભગ ગણત્રીસ વર્ષની થઇ ગઇ, તે અરસામાં જાણે ઉદ્દાર માટે યેાગ્ય આત્માની શોધમાં ગામેગામ ફરતા હાય તેમ પૂજ્ય વિહિત શિરામણી મુનિરાજશ્રી પદ્મવિજયજી આદિ મુનિવરે વિહાર કરતા કચ્છમાં પધાર્યા અને ‘ આડીસર ' ગામમાં શ્રી જયમલ્લને તેએ શ્રીને પહેલા ચેગ મળ્યું. તેની શાન્તમુદ્રા, પવિત્ર ચારિત્ર, પ્રસન્નમુખ, ક્રિયારૂચિ, સદાચારના આદર વગેરે ગુણા જોઇ શ્રી જયમલ્લે તેને પાતાની જીવન નૌકાના સુકાની બનાવવાના નિશ્ચય કરી દીધેા, અને વિ. સ. ૧૯૨૫ ના