Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ પન્ના સંગ્રહ અર્થ :- ભક્ત પરિજ્ઞા મરણ બે પ્રકારનું છે :૧ સવિચાર અને ૨ અવિચાર. લેખના વડે દુર્બલ શરીરવાળા ઉદ્યમવંત સાધુનું સવિચાર. (ભક્ત પરિજ્ઞા મરણ જાણવું) ૧૦ अपरकमस्स काले, अपहपत्तंमि जं तमवियारं । तमहं भत्तपरिन्नं, जहापरिन्नं भणिस्सामि ॥११॥ - અર્થ – પરાક્રમ રહિત સાધુને સંલેખન કર્યા વિના જે મરણ થાય તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ કહીએ. તે અવિચાર ભક્ત પરિણા મરણને યથામતિ હું કહીશ. ૧૧ વિદ્ય-રુ-વિચામ मच्चुकलियाणमकयकरणाणं । निरवज्ज-मज्जकालिय નાગુ નિવાસ સ્થા અર્થ :- ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકૃત (અતીચાર)ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગ રહિત મરણ યોગ્ય છે. ૧૨ पसमसुहसप्पिवासो, असोअहासो सजीवियनिरासो। विसयसुह-विगयरागो, धम्मुज्जम-जायसंवेगो ॥१३॥ અર્થ:- ઉપશમ સુખને વિષે અભિલાષવાળે, શેક અને હાસ્ય રહિત, પિતાના જીવિતને વિષે આશા રહિત, વિષય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 166