Book Title: Payanna Sangraha Bhashantar Author(s): Vijayjinendrasuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 9
________________ પન્ના સંગ્રહ અર્થ :- દુર્લભ મનુષ્યપણું અને જિનેશ્વર ભગવાનનું વચન પામીને પુરુષોએ શાશ્વત સુખના એક રસીક એવા અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ. ૩ जं अज सुहं भविणा, संभरणीयं तयं भवे कल्लं । मग्गंति निरुवसग्गं, अफ्वग्गसुहं बुहा तेण ॥४॥ અર્થ :- જે સુખ આજ થવાનું છે તે કાલ સંભારવા રોગ્ય થવાનું છે, તે માટે પંડિત પુરુષ ઉપસર્ગ રહિત મોક્ષનું સુખ વાંછે છે. नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थए तयं बिति । परिणामदारुणमसा-सयं च जं ता अलं तेणं ॥५॥ અર્થ - પંડિત પુરૂષે માણસનું અને દેવતાઓનું જે સુખ છે તેને પરમાર્થ થકી દુઃખ જ કહે છે, કેમકે તે પરિણામે દારૂણ અને અશાશ્વત છે. તેથી તે સુખ વડે સર્યું. પ जं सासय-सुह साहण,-माणा-आराहणं जिणिदाणं । ता तीए जइयवं, जिणवयणविसुद्धबुद्धीहि ॥६॥ - અર્થ - જિન વચનમાં નિર્મલ બુદ્ધિવાળા માણસોએ શાશ્વતા સુખનું સાધન જે જિનેન્દ્રોની આજ્ઞાનું આરાધન છે તે આજ્ઞા પાલવાને વિષે ઉદ્યમ કરવો. ૬Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 166