Book Title: Payanna Sangraha Bhashantar Author(s): Vijayjinendrasuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 8
________________ अर्हम् ॥ श्रीपार्श्वनाथाय नमः ॥ । सुयथविर - वीरभद्दायरिय - विरहओ । ॥ १ ॥ भत्त - पयन्नो ॥ 9 नमिऊण महाइस, महाणुभावं मुणि महावीरं । भणिमा भत्तपरिन्नं नियसरणट्टा परट्ठा य ॥ १ ॥ અર્થ :- મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંઢીને પાતાને તથા પરને શરણુ કરવાને અર્થે ભક્ત પરિજ્ઞા પયન્નો હું કહું છું. ૧ भवगहणभमणरीणा, लहंति निव्वुइसुहं जमल्लीणा । तं कप्पमकाणण - सुहयं जिणसासणं जय ॥२॥ 9 અર્થ :- સંસારરૂપી ગહન વનમાં ભમતા પીડાએલા જીવો જેના આશરે મેક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખુ સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વતે છે. ર मणुयत्तं जिणवयणं च, दुल्लहं पाविऊण सप्पुरिसा । सासय सुहिकर सिएहि, नाणवसिएहिं हायव्वं ॥ ३॥Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 166