Book Title: Payanna Sangraha Bhashantar Author(s): Vijayjinendrasuri Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 6
________________ આભાર દશન જણાવતાં આનંદ થાય છે કે શ્રી સંઘમાં પ્રાચીન સાહિત્યના ઉદ્ધારની ખૂબ જરૂર છે અને તે જરૂરી ઉપયોગી અને તેવા સાહિત્યનું પ્રકાશન ચાલુ છે. આ પયજ્ઞા સંગ્રહ એ આરાધના માટે સુવણું અવસરનું કારણુ છે તેનું પ્રકાશન લ’ડન-ભક્તિ મંડળના સહયેાગથી જ્ઞાન દ્રવ્યની રકમથી હુઃ જયુભાઇ વીસરી દ્વારા પ્રગટ થાય છે જે શ્રી સંધમાં ઉપયાગી અને આરાધનાના ભાતા રૂપ બનશે. આ સહકાર માટે લંડન સત્સંગ મ`ડળના અને તે દરેક ભાઇ બહેનોના આભાર માનીએ છીએ. આવા શુભ કાર્ય માં સદા સહયોગ આપતા રહે તેવી શુભ ભાવના વ્યકત કરીએ છીએ. તા. ૧૧-૧૧-૮૬ શાક મારકેટ સામે, જામનગર (સૈારાષ્ટ્ર) વિ. મહેતા મગનલાલ ચત્રભુજ વ્યવસ્થાપક શ્રી હુ પુષ્પામૃત જૈન ગ્રંથમાળાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 166