________________
આભાર દશન
જણાવતાં આનંદ થાય છે કે શ્રી સંઘમાં પ્રાચીન સાહિત્યના ઉદ્ધારની ખૂબ જરૂર છે અને તે જરૂરી ઉપયોગી અને તેવા સાહિત્યનું પ્રકાશન ચાલુ છે.
આ પયજ્ઞા સંગ્રહ એ આરાધના માટે સુવણું અવસરનું કારણુ છે તેનું પ્રકાશન લ’ડન-ભક્તિ મંડળના સહયેાગથી જ્ઞાન દ્રવ્યની રકમથી હુઃ જયુભાઇ વીસરી દ્વારા પ્રગટ થાય છે જે શ્રી સંધમાં ઉપયાગી અને આરાધનાના ભાતા રૂપ બનશે. આ સહકાર માટે લંડન સત્સંગ મ`ડળના અને તે દરેક ભાઇ બહેનોના આભાર માનીએ છીએ. આવા શુભ કાર્ય માં સદા સહયોગ આપતા રહે તેવી શુભ ભાવના વ્યકત કરીએ છીએ.
તા. ૧૧-૧૧-૮૬ શાક મારકેટ સામે,
જામનગર (સૈારાષ્ટ્ર)
વિ.
મહેતા મગનલાલ ચત્રભુજ
વ્યવસ્થાપક
શ્રી હુ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા