________________
अर्हम् ॥ श्रीपार्श्वनाथाय नमः ॥ । सुयथविर - वीरभद्दायरिय - विरहओ ।
॥ १ ॥ भत्त - पयन्नो ॥
9
नमिऊण महाइस, महाणुभावं मुणि महावीरं । भणिमा भत्तपरिन्नं नियसरणट्टा परट्ठा य ॥ १ ॥
અર્થ :- મહાઅતિશયવંત અને મહાપ્રભાવવાલા મુનિ મહાવીર સ્વામીને વાંઢીને પાતાને તથા પરને શરણુ કરવાને અર્થે ભક્ત પરિજ્ઞા પયન્નો હું કહું છું. ૧ भवगहणभमणरीणा, लहंति निव्वुइसुहं जमल्लीणा । तं कप्पमकाणण - सुहयं जिणसासणं जय ॥२॥
9
અર્થ :- સંસારરૂપી ગહન વનમાં ભમતા પીડાએલા જીવો જેના આશરે મેક્ષ સુખને પામે છે તે કલ્પવૃક્ષના ઉદ્યાન સરખુ સુખને આપનારૂં જૈન શાસન જયવંતુ વતે છે. ર मणुयत्तं जिणवयणं च, दुल्लहं पाविऊण सप्पुरिसा । सासय सुहिकर सिएहि, नाणवसिएहिं हायव्वं ॥ ३॥