Book Title: Parmamand Kutark Samiksha Author(s): Vijaybhadrasuri, Jainakvijay Publisher: Bhogilal Karamchand Shah View full book textPage 3
________________ | નમઃ | श्रीमद्विजयसिद्धिसूरीश्वरेभ्योनमः । श्रीविनयविजयमुनिवरेभ्योनमः ॥ શ્રી પરમાનંદ કુંવરજીએ બીજી યુવક પરિષદના પ્રમુખસ્થાનેથી જે ભાષણ આપેલું તેથી હાલમાં સાધુ સંમેલનથી શાંતિ થયા પછી પુનઃ ખળભળાટ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. તે ખળભળાટને શમાવવા અમદાવાદને પૂ. શ્રીસંધ ઘણુંજ શાંતિપૂર્વક પ્રયાસ કરી રહ્યો છે. પરમાનંદના ભાષણમાં અધાર્મિક તો છેજ નહી એવું કેટલાક તરફથી જણુંવાય છે. માટે દરેક જેને સ્વયં વિચારીને નિર્ણય કરી શકે તેવા ઈરાદાથી અમે પરમાનંદના ભાષણમાંથી કેટલાક ઉપયોગી ભાગ, ગ્ય ટીપ્પણી સાથે રજુ કરીએ છીએ. જે સહુ કઈ જીજ્ઞાસા પૂર્વક વાંચે અને સત્ય વસ્તુ મેળવે એવી આશા અમો રાખીએ છીએ. પરમાનંદે પિતાના ભાષણમાં નીચેની હકીકત જણાવી હતી – “ અમદાવાદ શહેર એક મેટી જૈનપુરી છે અને સ્થિતિ ચુસ્તતાનું મોટું ધામ છે. અહીં ઉદ્દામ વિચારેને રજુ કરનારા સુધારકોને સંધ બહાર કર્યાના દાખલાઓ નોંધાયેલા છે. + + + + જે અમદાવાદના જૈન સમુદાયને જુના વિચારે અને રૂઢીઓ સામે બળવો જાગે તે આખી જોન કેમમાં જરૂર એક નવો યુગ પ્રવર્તે.” પૂ. તીર્થકર દે પ્રતિ, પૂ. આગ પ્રતિ, પૂ. શ્રી સંધ પ્રતિ જેમ તેમ બેલી નાખનારાઓને હીત માર્ગે લાવવા માટે અમદાવાદ શ્રી સંઘે ઘણું ઘણું બનતું કર્યું છે. આ સર્વનું કારણ અમદાવાદ શ્રી સંધમાં રહેલ ધર્મરક્તતા અને સંપ એજ મુખ્ય કારણ છે. અમદાવાદના શાંત, સુવિવેકી અને રૂડા ધાર્મિક વાતાવરણને ડાળી નાખવા, સંધને છિન્નભિન્ન કરવા વિચિત્ર નવા યુગના નામે પરમાનંદ અમદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52