Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૭૮૨ સેવન કરતે જુઠ બેલશે.-માયા-છળકપટપૂર્વક જૂઠ બોલશે અથવા જે માયાવી માયા–કપટની જાળમાં પકડાઈ જાય અને પછી જૂઠ બેલશે તે તે સંયુક્ત રૂપે બંને પાપનું સેવન કરશે તેથી ન તે માત્ર માયાવી કહેવાશે કે ન માત્ર મૃષાવાદી કહેવાશે, પરન્તુ માયા–મૃષાવાદી કહેવાશે તેથી કરીને આ એક સ્વતંત્ર પાપસ્થાન છે. આ પાપનું સેવન કરવાવાળા પણ સંસારમાં સેંકડો લેકે છે. તેથી માયા–મૃષાવાદને અર્થ થશે દંભ કરવો, છળ કરો, છેતરવું, કેઈને ફસાવવા માટે આયોજન પૂર્વક માયા જાળ કરવી, કપટ યુક્ત ભાષા બોલવી વગેરે જેને છેતરપિંડી કરવી, કાવતરાં કરવા, પ્રતારણું કરવી વગેરે કહી શકાય. માથાતઃ ઉન્ન : મૃષાવાડ = મારા મૃષાવાર?” માયાથી ઉત્પન્ન છે. મૃષાવાદ–જુઠ તે માયા મૃષાવાદ કહેવાય છે. અર્થાત્ કપટ પૂર્વક જૂઠ બોલવું કપટ કરવું. તેથી આ ઠગ, દંભ, કપટ કરવા વાળો ઠગી, દંભી, કપટી, લ, વગેરે નામથી ઓળખાય છે. ઢોંગ કર, દંભ કરવો એ તેની મુખ્ય પ્રવૃત્તિ છે. મેં માં રામ બગલમાં છુરી એ પ્રમાણે દેખાવ જુદે અને કાર્ય બીલકુલ જ, તેથી કહ્યું કે મનમાં કંઈક છે અને વચનમાં વળી તેનાથી જુદુ જ, અને વર્તનમાં તો સહુથી જુદુ, આ માયા મૃષાવાદીનું લક્ષણ છે, આજ એની ઓળખાણ છે આથી એનું રૂપ જુદું અને ભાષા જુદી અને વર્તન-વ્યવહાર તો બિલકુલ જુદા. નીચેનું દષ્ટાન્ત જેવાથી તમને ખ્યાલ આવશે. સન્યાસીના રૂપમાં હેંગ : ઉજજયિની નગરીમાં અત્યંત નિષ્ફર પરિણામવાળા અને કુટકપટવૃત્તિવાળા, અત્યંત ઠગવત્તિવાળા ઠગ, મહા દંભી ધોરશીવ નામને બ્રાહ્મણ રહેતો હતે. આ વૃત્તિથી તે શહેરમાં બધાને ઠગતો હતે. ઘણને છેતરતો હતે. એટલે લેકેએ તેને ગામમાંથી કાઢી મૂક્યાં. ઉજજયિનીથી નીકળી ચમાર દેશમાં તે ગયે. ત્યાં ચોરી–વારી કરવાવાળા ચેરેને મળે અને એની સાથે રહેવા લાગ્યો. તેણે એક દિવસ ચારોને કહ્યું કે જુઓ હું સન્યાસીને વેશ ધારણ કરીને સાધુની જેમ સમાજમાં ફરીશ. અને તમે ૨-૪ જણ મારા ભક્તોની જેમ મારી સાથે રહે છે અને મારી પ્રશંસા કરે છે અને લોકે એવી રીતે માર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60