Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ ૭૮૫ થાય છે. માયા સહિત ખાટું એલીને, જે લેાકેાને પેાતાની માયાજાળમાં સાવે છે. એને બનાવે છે, ઠંગે છે. કેાઈની શ્રદ્ધાના વિશ્વાસના દરૂપચાગ કરે છે સમજો તે માયાવી છે. જેવી, રીતે કપટ ક્ષેપકએ સન્યાસીના ઢાંગ કર્યા હતા, એવા દંભ કરીને પેટ ભરવાવાળા તે આજની દુનિયામાં સેકડા લેાકેા મળી જશે. એક તરફ દિલ્હીના સફેદ ઠગ જે જગપ્રસિધ્ધ છે. ધેાળે-દહાડે છાસ વારે લેાકેાની આંખમાં ધૂળ નાંખી ઠંગે છે, બનાવી દે છે. એવી રીતે મુંબઈ જેવા શહેરમાં જા તા રેલ્વેના પાટાની અને ખાજુ ઝુપડપટી છે. કેટલીય જાતના લાકા આમા રહે છે જેમાં એવા દભી ઢાંગી પણ અનેક છે. જે દિવસે સન્યાસીના વેશ પહેરી નીકળે છે અને રાતમાં ચેારી કરે છે અને ધાડ પાડે છે, દારૂ પીવુ' અને પિવડાવવાના ધંધા કરે છે. જુગારના અડ્ડો ચલાવે છે અને ન જાણે કેવા કેવા સે’કડા પાપ કરે છે. ત્રણે રૂપમાં વિપરીતતા : મનથી વિચારવુ`. વચનથી તદનુસાર બેલવું, અને કાયા—શરીરથી કહ્યા પ્રમાણે વર્તવું એ સાધુ–સંત સજ્જનાનું લક્ષણ છે. જેવી રીતે ચેાગ્ય વિચારવુ* તેવી રીતે ખેલવું અને મેલ્યા પ્રમાણે વન પણ કરી દેખાડવું. અર્થાત્ વિચાર-વાણી અને વન આ ત્રણેમાં જેવી એક વાકયતા હોય, એક રૂપતા અને સામ્યતા હોય એને સારા સાધુસંત અથવા સજ્જન પુરૂષ કહે છે. આજ એનુ સુંદર લક્ષણ છે. પરંતુ આજે આ ભયકર પચમ કલિકાલ આવ્યેા છે. જ્યાં સાત્ત્વિકતા નષ્ટ થતી જાય છે. આમે વિચાર વાણી અને વર્તનની સામ્યતા પણ આજે નામ શેષ માત્ર રહી ગઈ છે. આજકાલ ઘણીવાર આવા લેાકેા ઘણા દેખાય છે. જેના બેલવાનુ` કોઈ ઠેકાણું જ હોતું નથી. અને મેલ્યા પછી પણ પોતાનુ બેલેલું પાળવાનુ તા કેાઇ ઠેકાણું જ હાતું નથી. આજકાલ જુઠ્ઠું ખોલવામાં તેા એક મિનિટની પણ વાર લાગતી નથી, જુ' એટલું સહજ અને સરળ થઈ ગયું કે સત્ય કેવું છે તે શેાધવા કેાની પાસે જઈએ ? કયાં જઈએ ? એવી દ્વિધા મનમાં ઉભી થાય છે. કહેવાતા એવા સારા સારા ધી પ્ડ લેાકેા પણ ખોલે છે. ત્યારે વાણી—વિચાર અને વનમાં સામ્યતા નથી દેખાતી ત્યારે એમ થઈ થાય છે શું થઈ ગયું છે ? કાળની આ અસર નીચે લેાકેા કેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60