Book Title: Papni Saja Bhare Part 05 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૧૯૯ દુઃખ દર્શાવી શકે છે, કહી શકે છે. જ્યારે વચનચેાગ મળવા છતાં વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પશુ-પક્ષીએ પેાતાના સુખ-દુઃખ સ્પષ્ટ રીતે જણાવી શકતાં નથી કારણકે તેમની ભાષા સ્પષ્ટ નથી હાતી, તમે પશુ-પંખીને રડતાં જોયાં હશે પણ હસતાં નહિં જોયાં હાય. કૂતરો પેાતાની પુછડી હલાવીને આનંદ વ્યક્ત કરે છે. તિયાઁચ ગતિમાં હાસ્ય–મુદ્રા નથી કારણ કે ત્યાં દુઃખ અને દુઃખજ છે. મહુ મહુ તા તેઓ તેમને આનદ હલન-ચલનથી ખતાને પણ મનુષ્યની જેમ હસી નહિ શકે. એ રીતે વ્યક્ત ભાષાવાળા -વચનચેાગ મળ્યું. હાય એવા જન્મા કરતાં જીવને અવ્યક્ત ભાષાવાળા જન્મા અનેકગણા મળ્યા છે. સ્પષ્ટ વચન ખેલી શકાય તેવા જન્મા તા જીવને ઘણા અલ્પ મળ્યા છે. હવે આપણે વિચારીએ કે આવા અલ્પ જમે! જીવને જે મળ્યા તેમાં આપણી ભાષા જેવી જોઈએ તેવી મધુર, મીઠી-પ્રિય રહી છે ખરી? આપણી ભાષા હિતકારી રહી છે? એ પાપટાની ભાષા : પેપટનાં બે બચ્ચાં હતાં. એમાંથી એકને કેાઈ ભીલ ચાર-પલ્લીમાં લઈ ગયા અને ત્યાં જ પાંજરામાં રાખ્યું. અહી આ ખચ્ચાને રાજ મારા - કાપેા પકડા – એવા જ શબ્દો સાંભળવા મળતા તેથી તે એ ભાષા શીખી ગયું. પછી ભીલે પેાપટના એ પાંજરાને પલ્લીના પ્રવેશ દ્વાર ઉપર જ લટકાવી દીધુ . - બીજી ખાજુ પાપટના બીજા બચ્ચાને એક સન્યાસી લઈ ગયા. તેમણે તેને પેાતાના આશ્રમમાં લાવીને પાંજરામાં રાખ્યું. ત્યાં રહેલુ પેપટનું બચ્ચું સ્વાગતમ્, આગમ્યતાં, આસન શાભાવે, રામ રામ વગેરે શિષ્ટ શબ્દો શીખી ગયું. એકવાર રાજા શિકારે નીકળ્યા હતા. અને ભૂલેા પડીને તેના ઘેાડા ભીલ-પલ્લીમાં આવી ચડચે. રાજાને જોતાં જ પેલેા પાપટ માલવા લાગ્યેા. મારા – કાપે! – ૫કડા. આ સાંભળીને બધા ભીલે દોડી આવ્યા અને રાજાને મારવા લાગ્યા. રાન્ન માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા અને નાસતા નાસતા તાપસના આશ્રમ પાસે આવી પહેાંચ્યા. ત્યાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36