________________
૧૯૮
છે. છ પર્યાપ્તિઓમાં જીવ ભાષા પર્યાપ્તિ પાંચમા ક્રમે બનાવે છે. દસ પ્રાણમાં એ જીવ ભાષાને વચન રૂપે પ્રયોગ કરે છે. વિકેન્દ્રિયમાં બે, ત્રણ ચાર ઈન્દ્રિયવાળા ઓ જેવા કે કૃમિ, કીડા, અળસીયા, કીડી, મકેડ, જૂ, માંકડ, ઈયળ, ધનેડા, આદિ તથા માખી, મચ્છર, ભમરે આદિ જરૂર બેલે પણ છે આપણને એ ભાષા સ્પષ્ટ સમજાતી નથી. તેથી તેને અવ્યકત ભાષા કહી શકાય. આગળ ચાલતાં પંચેન્દ્રિય પર્યાયમાં મન મળે છે ત્યારે આવું વિચારી શકે છે, સમજી શકે છે. અને સમજી વિચારીને કાર્ય કરે છે.
વચનગ અને મનોગ મળ્યો હોય એવા જન્મ પણ જીવે અનંતવાર કર્યા છે. જીવે સંસારચક્રના પરિભ્રમણમાં એકેન્દ્રિય પર્યાયમાં અનંતાનનત જન્મ કર્યા છે જ્યાં તેને વચન અને મનનો ચેન મળે નથી. જીવને વચનની શકિત મળી હોય એની અપેક્ષાએ વચનની શક્તિ ન હોય એવા જમો તો ઘણાય કર્યા છે. જે આગળ વિચાર કરીએ તો જીવને વચનને વેગ મળે હોય પણ મનની પ્રાપ્તિ થઈ હોય તેવા જ જીવને ઘણા ઓછા મળ્યા છે. મન તે જીવને ફકત પંચેન્દ્રિય પર્યાયમાં અને એમાંય સંજ્ઞ પંચેન્દ્રિય પર્યાયમાં જ મળ્યું હોય છે. એ રીતે જોઈએ તો જીવને મનાયેગની પ્રાપ્તિ થઈ હેય તેવા જન્મ વચન એગની અપેક્ષાએ તો ઘણા અલ્પ પ્રમાણમાં જ મળ્યા છે.
વ્યકતઅવ્યક્ત ભાષા
ભાષા
--
!
વ્યક્ત (સ્પષ્ટ)
અવ્યક્ત (અસ્પષ્ટ)
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય
વિકેન્દ્રિય અને પંચેન્દ્રિય દેવ–નારકી
પશુ-પક્ષી વ્યક્ત ભાષામાં જીવ ભાવને સ્પષ્ટ રીતે જણાવી શકે છે. સંશી પંચેન્દ્રિય મનુષ્ય, દેવ-નારકી વગેરેના જ સ્પષ્ટ રીતે પોતાનાં સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org