Book Title: Papni Saja Bhare Part 05 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain SanghPage 30
________________ ૨૨૫ તેા સવથા ખેલવી ન જોઈએ. બાકીની એ સત્ય અને અસત્ય-અસૃષા ( ન સત્ય + ન અસત્ય) એ ભાષાએ એલવી જોઇએ. એ પણ વિનય પૂર્વક અને નિરવદ્ય એટલે કે આરભ-સમારભના હિ...સાદિ દોષ વગરની ભાષા મેલવી જોઈએ. શિષ્ટાચાર યુકત સત્યભાષા મેલવી જોઈએ. અશિષ્ટ-અસત્ય ભાષા ન મેલવી. સાવદ્ય, વિનયહીન, તુચ્છ-હલકી, હીન ભાષા ન ખેલતાં, મનુષ્યાએ નિરવદ્ય, વિનય પૂર્વકની, ઉંચી, ગભીર ભાષા એલવી, અપમાન કારક ભાષા ન ખેલતાં આદરવાની ભાષા ખેલવી. કશ-કટુ હીન ભાષા ન ખેલતાં મીઠી-મધુર-ઉત્સાહપૂર્ણ ભાષા મેલવી જોઈએ. માણસની ખેાલી આશાવાદી સચાટ, સ્પષ્ટ અને યથા હાવી જાઇએ. વ્યંગાત્મક દ્વીઅથી, સ`દિગ્ધ ભાષા એલવી તે ખરાખર નથી. ભાષા અપકારક અને દુઃખદાયી ન હેાવી જોઇ એ. તે ઉપકારક અને સુખદ હાવી જોઈએ. આમ યથા ભાષા અનેક પ્રકારે લાભદાયી હાય છે. શુદ્ધભાષા ઘણીવાર અસત્યથી પણ બચાવી લે છે. સત્ય (૧) સત્ય + અસત્ય (૨) અસત્ય + સત્ય (૩) અસત્ય + અસત્ય= (૪) સત્ય + સત્ય અસત્ય સત્યાસત્ય અસત્યાપ્રત્યે અસત્યને જ અસત્ય સત્યને જ સ આમ સત્ય અને અસત્યના મિશ્રણથી ચાર ભેદ થાય છે. (૧) સત્યને અસત્ય કહેવુ' એ વાસ્તવમાં અસત્ય છે અને તેથી તે અનાચરણીય છે. (૨) અસત્યને સત્ય કહેવું ઠેરાવવુ એ પણ અસત્ય છે અને તેથી તે પણ્ અનાચરણીય છે. (૩) અસત્યને અસત્ય સાબીત કરવુ – એ વાસ્તવમાં સત્ય છે. (૪) સત્યને સત્ય જ ઠરાવવુ... એ પણ હમેશાં આચરણીય છે. સંસારમાં અધિકાંશ જીવા ચાર ભેદોથી વ્યવહાર કરે છે, ચેાથા ભેદ તે બહુ દુભ છે. ત્રીને ભેદ પણ મુશ્કેલ છે કષ્ટ સાધ્ય છે. માટે ભાગે લેાકેા પહેલા અને ખીજા ભેદમાં જ રમત રમે છે. જેના તરફથી આપણે સત્યની અપેક્ષા રાખીએ છીએ એ વકીલા ન્યાયાધીશે વગેરેમાં પહેલાં ભેદનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36