Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 31
________________ ૨૨૬ પ્રમાણ માટે ભાગે દેખાય છે. તેઓ સત્યને સત્ય કે અસત્યને અસત્ય ઠરાવતા નથી કે જે તેમણે કરવું જોઈએ. આજે તો ઉલટી ગંગા ચાલે છે. “દામ કરે કામ’ બધે પૈસાની બેલ બાલા છે. અને તેનાથી સાચુ હોય તે જુદું કરે છે અને જુદું હોય તે સાચું ઠરે છે. વૈદ્ય, હકીમ, ડોક્ટર પણ આજે દદીને બદલે પૈસાને જ મહત્વ વધારે આપે છે. બસ આજે ચારેય બાજુ પૈસાનું જ એક ચકી શાસન ચાલે છે. પરિણામે આજે કળિયુગમાં સત્યને જય નહિ પણ અસત્યને જય ઠેર ઠેર દેખાય છે. જૂઠું બોલવું અને જૂઠું કરવું – સત્ય અને અસત્યના જ ભેદમાં સત્યને સત્ય કહેવું કે માનવું એ સમ્યકત્રીની ઓળખાણ છે. એ રીતે જઠાને જઠે માના કે કહે અસત્યને અસત્ય તરીકે જ ઓળખવું એ પણ આખરે તે સત્ય છે. એ બંને આદરણીય છે, આચરણીય છે. આ બંનેથી સમ્યકત્વી હોવાની પ્રતીતિ થાય છે. જૂઠું બોલવું એ વાચિક અસત્ય થયું. એ તો બોલવાથી ખબર પડી જાય છે. પરંતુ જે ખોટું વિચારે છે એની ખબર કેવી રીતે પડે? આ તે માનસિક વૈચારિક અસત્ય છે. જ્યારે મનેયેગમાં સે વાર, ખોટે વિચાર આવે ત્યારે માંડ એકવાર તે ભાષા યુગમાં ઉતરે છે. પ્રશ્નઃ- શું સત્ય બલવું સરળ છે કે અસત્ય બોલવું સરળ છે? સત્ય બોલવું સહજ છે કે અસત્ય બોલવું સહજ છે? સત્ય બલવામાં વધારે બુદ્ધિ જોઈએ કે અસત્ય બોલવામાં? એક દુકાન ઉપર કેટલાય ગ્રાહકે આવે છે. જે દુકાનદાર દરેકને જુદા જુદા ભાવ કહેતા હોય તો તેને કેટલું યાદ રાખવું પડે? દરેક ને ઓળખવા પડે. કોને કેટલે ભાવ આગળ કહ્યો હતો તે પણ યાદ રાખવું પડે એમાંય કયાંય ભૂલ થઈ જાય તે આબરુનું દેવાળું. બીજી બાજુ જોઈએ તે એ એકજ ભાવ નાના મોટા સૌને કહેતા હોય તો તેને કંઈ તકલીફ પડતી નથી. પિોલીસ કસ્ટડીમાં આપી આવે છે. ત્યારે તેને પોલીસ વખતે વખત જુદા જુદા પ્રશ્નો પૂછ્યા કરે છે. જે આપી જૂઠું બોલતે હોય તે તેને કેટલાય જવાબો ઉપજાવી કાઢવા પડે અને તે પણ તુરત જ લિ આગળ કહ્યાખવું પડે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36