Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 7
________________ ૨૦૨ મા ને આપની વહુ કહેવામાં સત્ય જળવાય છે, પણ તે પ્રિય નથી. વ્યવહારમાં એ ભાષા ઠીક ન લાગે. એને બદલે 'મા' કહીને વ્યવહાર થાય તા કેવુ પ્રિય લાગે! એજ રીતે આંધળાને અંધા’ ન કહેતા ‘સૂરદાસ' કે ‘પ્રજ્ઞાચક્ષુ' કહીએ તા કેવુ સારું લાગે ! વાત કેવી રીતે કરવી તે આપણા હાથમાં છે. કેણે કહ્યું કે સત્ય કડવું જ હાય ? સત્યને પણ આપણે મીઠાશથી કહી શકીએ છીએ. ભાષા તેા વચન વ્યવહારમાં ફક્ત એક માધ્યમ છે. આપણે કડવી વાત પણ મધુર રીતે કહી શકીએ અને મીઠી વાત પણ કડવાશવાળી મનાવી શકીએ. કેમ ખેલવું, કેવુ' ખેલવું-તે આપણા હાથની વાત છે. નીતિકારી તે ત્યાં સુધી કહે છે ઃ | ‘‘રથને થા રિદ્રતા ?” “વચને વાષ્ટ્રિય મિથ પ્રચ’તે ?” અરે ભાઈ, કાઈને દાન આપવુ હોય તેા કદાચ વિચાર આવે કે ખજાને ખાટ આવશે. પણ વચન સારુ બેલવામાં કઈ ખેટ આવવાની નથી. આપણી પાસે દેને ભડાર પડયે! છે. એ ખજાનાના ભડારની ચાવી આપણી પાસે છે. JY વીણી-ચૂણીને ચાર શબ્દો આલવાથી આપણને ખેાટ નહિ આવે. સારા શબ્દો ખેલવાથી શબ્દો ઘસાઈ જતા નથી કે શબ્દોના ભંડાર ખાલી થઈ જતા નથી. શબ્દ બુદ્ધિના ભડાર છે. એ તે! અમર ખાના છે, તેથી તેા અમર મુનિએ પેતાના શબ્દકોશનું નામ “ અમરકોશ ” રાખ્યું, તેથી નીતિકાર કહે છે કે શબ્દો વાપરવામાં ઉદાર અને. એમાં કજુસાઇ ન કરી, સારા શબ્દો ખેલવામાં શું કરવા ગરીબી દેખાડે છે? ભાષા ખાનદાની પ્રગટ કરે છેઃ "" ઐતિષી હાથની રેખાએ જોઇને માણસને ભૂતકાળ અને ભવિષ્યકાળ કહે છે. સામુદ્રિક શાસ્ત્રી આપણા શરીર ઉપરના તલ-મસા આદિ બીજા લક્ષણાના આધારે તમારું ભૂત અને ભવિષ્ય વાંચે છે, કહે છે. ડાકટર રાગેાના ચિહ્નના આધારે રોગનું નિદાન કરે છે. તેમ તમારી ભાષા સાંભળીને તમારા કુળ વિષે, તમારી ખાનદાની વિષે કહી શકાય. ભાષા સારી હાય તે। અનુમાન થઇ શકે કે માસ ઉંચા કુળના, સારા ઘરના છે. હલ્કી ભાષા સાંભળતાં જ લાગે કે માસનું કુળ, નીચુ હશે, જાતી હલકી હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36