Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 22
________________ પાપના પરિણામે સંસારના અનત ચક્કરામાંથી ખચી જવું સહેલું નથી. વળી કેાઈતા પેાતાને ભગવાન તરીકે એળખાવે છે અને લેાકેાને કહે છે મુક્ત આનંદી બના નિવસ્ર થઈને નાચે! ગમે તે સ્ત્રી પુરૂષ સાથે સહચાગ કરો. વાસનાના આનંદ પણ તૃપ્તિ થાય ત્યાં સુધી લૂંટો, યાગ કરવા એ મૂખ`તા છે. વાસનાને ચરમસીમા સુધી ભાગવવામાં જ તૃપ્તિને આન ંદ છે. ખસ, એ આનંદમાં જ મુકિત છે. “ સભાગમાં પણ સમાધિ છે” આવા નીચ કક્ષાના માર્ગ બતાવનારા પેાતાને ભગ– વાન કહેવડાવે છે અને અજ્ઞાની લેાકેા તેમને અનુસરે છે, એક કિસાન પણ આજકાલ ભગવાન ની બેઠા છે, સૂરત સ્ટેશને ગાડીની રાહ જોતાં જોતાં બાંકડા ઉપર તેને કેવળજ્ઞાન થઈ ગયું. લેાકેાન કહે છે, “તમારે કેવળજ્ઞાન જોઈએ છે? મેાક્ષ જોઈએ છે? તેા આવે! મારા પગના અંગુઠા ઉપર તમારુ માથુ લગાડે. અસ ખીજુ કંઈ કર--- વાની જરૂર નથી. કાઈ આચરણનું બંધન નથી. ” વાહ કેવા માગ અતાથૈ. આ સમાજમાં કેવી મૂર્ખતા છે? એટલું પણ વિચારતા નથી કે કેવળજ્ઞાન કાને કહેવાય? સર્વથા સ`પૂર્ણ કમ ક્ષયથી જ કેવળજ્ઞાન મળે છે. ખાકી કાઈ મેાક્ષ આપનાર નથી. મેક્ષમાં લઈ જવુ' એ કોઈના હાથમાં નથી. કળિયુગના આ પ્રભાવ છે. ચાતુર્માસમાં કેટલેા વરસાદ વરસે છે ! શત્રુ ંજય જેવા તી ઉપર અનેક પગથીમ ઉપર લીલ મારી હાય એમાં અનંતકાય જીવા છે. તેના ઉપર ચાલવાથી કેટલી હિ`સા થાય ? છતાંય હવે કેટલાકે વાત ચલાવી કે ચાતુર્માસમાં પણ ઉપર જવાય. હવે કયાં રહી જયણા કે જીવ રક્ષાની વાત ! અરે ! આપણે ત્યાં જન્મ મરણના સૂતકની પરંપરાગત માન્યતા હતી. એમાંય આપણે હવે પરિવર્તન કરવા લાગ્યા અને તે દરમ્યાન દેવ-દશ ન પૂજા થઈ શકે એમ કહેનારા પણ નીકળ્યા છે. જન્મનુ' સૂતક તે। મહા અશુચિના પ્રસગ છે અને છતાંય તે દરમ્યાન આહાર પાણી ખપી શકે-આ તે કેવા સિદ્ધાન્ત કેટલીક જગાએ વળી એવી વાત ચાલે છે કે નવકારશીના સમયે આય મિલ-એકાસણું થઈ શકે. નવકારશીના સમયે આય ખિલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36