Book Title: Papni Saja Bhare Part 05 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain SanghPage 12
________________ ૨૦૭ થયે હોય તે તે પણ અસત્ય કરે છે. કેઈપણ વસ્તુ એક અપેક્ષાએ જે હેય છે તેજ વસ્તુ તેજ સમયે બીજી અપેક્ષાએ બીજી પણ કરે છે. “સિદ્ધિઃ ચાર્વાહા” સ્યાહૂવાદથી જ સિદ્ધિ થાય છે. એકાન્ત બીજી સંભાવનાઓનાં દ્વાર બંધ કરી નાખે છે. અને કાતવાદ વર તુને બધી બાજુએથી વિચાર કરીને નિર્ણય કરે છે. વસ્તુ માત્રમાં અનન્ત ધર્મો છે. એક વ્યકિત. કેઈની પિતા છે, પુત્ર પણ છે, ભાઈ પણ છે અને પૌત્ર પણ છે. જે એકજ અપેક્ષાથી એ વ્યકિતને વ્યવહાર મૂલવવામાં આવે તે એ. વચન વ્યવહાર અસત્ય ઠરશે. એ વ્યક્તિ તેના પિતાને પુત્ર છે, પણ તેના પુત્રની અપેક્ષાએ પિતા પણ છે. તેથી સાપેક્ષ વચન વ્યવહારને જ સત્ય કહેવામાં આવ્યો. જ્ઞાનીએ તો ત્યાં સુધી કહે છે કે નિરપેક્ષ વચનને વ્યવહાર સંસાર વધારનાર છે. ધર્મ એકાન્ત સત્ય બોલવા જણાવતા નથી. સત્ય બે લતાં પહેલાં જીવદયા-જીવરક્ષા–હિંસાઅહિંસા આદિનો વિચાર કરવો જોઈએ કે કઈ અપેક્ષાએ હું વાત કરવા માંગુ છું ? મારે શું બોલવું જોઈએ ? નિરપેક્ષ એકાન્ત માગ ઘાતક છે, સાપેક્ષ યાદ્વાદ અનેકાન્તવાદજ સર્વ પ્રકારની સિદ્ધિ માં ઉપગી છે, તેથી “સત્ય જ બોલવું એ એકાન્તવાદી ધર્મ ન રાખતાં, “મૃષાવાદ. વિરમણવ્રત' અસત્યથી બચવાને ધર્મ કહ્યો. મૃષાવાદને અર્થ મૃષાવાદ-મૃષાવાદ. મૃષાને અર્થ છે-અપ્રિય, અપથ્ય, વિપરીત ઉલટું વગેરે, અને વાદ એટલે કહેવું. અપ્રિય વચનથી કોઈ લાભ નથી. એ જ રીતે જે વચન અતથ્ય છે, અપથ્ય છે એટલે કે જે વાસ્તવિકતાથી વિપરીત છે તેને મૃષા કહેવામાં આવે છે. અસત્ય, અલિય, જૂઠ. વગેરે તેના પર્યાયવાચી શબ્દો છે. શામાં એ પણ પાઠ મળે છે“રિબૂચ જીિ વચળ વિશે પરિશૂલક અલકવચનથી વિરતિ. આ ધર્મ છે અને અલીક વચન એટલે અસત્યનું સેવન અધર્મ છે–પાપ છે. ધર્મની ઉપત્તિ-વૃદ્ધિ વગેરેનો નાશ કેવી રીતે થાય છે?— મહાભારતના શાતિપવમાં એ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36