Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 11
________________ ૨૦૬ સાનીને ત્યાં ગયા. સેાની રસેાડામાં આહાર પાણી લેવા ગયા. તે દરમ્યાન તેની એરણ ઉપર સેાનાના ઘડેલા જવ પડયા હતા. તેમાંથી કેટલાક એક કૌ'ચ પક્ષી આવીને લઈ ગયું. સાનીએ મુનિને આહાર પાણી વહેારાવ્યાં. પછી જોયુ તા એરણ ઉપર સેાનાના જવ ઓછા માલુમ પડયા. સાનીને લાગ્યુ` કે આ મહારાજ મારા જવ ચારી ગયા. સેાની મુનિની પાછળ દોડયા અને મહારાજને પકડયા અને જવ માંગ્યા. મુનિએ મૌન ધારણ કર્યુ. જો સાચી વાત કરે તેા સેાની પક્ષીના ઘાત કરે. સેાનીએ મુનિના માથા ઉપર ચામડાના પટ્ટો ખાંધ્યા અને તેમને તડકામાં તપાવ્યા. ચામડુ` ખેંચાવા લાગ્યું પણ મુનિએ સમભાવથી વેદના સહી લીધી. તેમણે વિચાયુ : “ ચાલેા આ મરણાંત ઉપસગ આવ્યેા છે. નિર્જરાને લાભ લઈ લઉં.’’ એટલામાં લાકડા વેચનારી ત્યાંથી નીકળી. તેણે લાક ડાંની ભારી ઘડીમ લઇને નીચે ફેકી, તેના અવાજથી પક્ષી ચરકી પડયું' અને સેનાના જવલા તેની અઘારમાં પડયા. સાનીએ જવ વીણી લીધા પણ પછી પશ્ચાતાપમાં મળવા લાગ્યું અને દોડતા જઈને સાધુના વેશ જ પહેરી લીધા અને સ્વયં સાધુ ખની ગયા. સારું થયું કે સત્યનો ભેદ ખુલી ગયા, સત્ય જ એાલવું જોઈ એ ’ફે અસત્ય ન ખેલવું જોઈએ ” શુ ચેગ્ય છે ? (( ** "" આમ જોઈએ તે બન્ને વાકયા સરખાં લાગે છે. પણ અંન્નેમાં તફાવત છે. હા, બન્નેનેા અથ એક લાગે છે પણ જો સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તેા એ વાકયમાં પણ ભેદ રડેલે છે. ગીતા ભગવ’તેએ ધનુ' સ્વરૂપ અતાવતાં એમ નથી જણાવ્યું કે કોઈપણ સ્થિતિમાં સત્ય જ એલવુ' જોઈએ. તેમણે સત્યને પણ અપેક્ષાથી ખેલવાનુ` કહ્યુ છે. એકાન્તે સત્ય પણ ઘાતક નીવડી શકે. નિરપેક્ષ એકાન્ત સત્યને પણ જૂઠ કહી શકાય છે. ચૈાગી મહાત્મા આનંદઘનજી જણાવે છે : वचन निरपेक्ष व्यवहार झूठा कह्यो, वचन सापेक्ष व्यवहार साचा । वचन निरपेक्ष व्यवहार संसारफल, सांभली आदरी कांई राचेा ॥ ધાર તહવારની સાહિી....... શ્રી અન તનાથ ભગવાનનું સ્તવન કરતાં યાગી આનન્દ્રાનજીોં માર્મિક શબ્દોમાં કહ્યું છે કે જો અપેક્ષારહિત શબ્દ પ્રયાગના વ્યવહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36