Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 18
________________ ૨૧૩ આ યુવાન ઠીક છે તેમણે કહ્યું – “વિરા! રૂલ્ય ફુગંf”—હે કપિલ ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે. ધર્મ તે પણ છે અને આ પણ છે. હવે આપ જ વિચારો કે કયાં મરિચીની ત્રિદંડી અવસ્થા અને કયાં ભગવાન ઋષભદેવની પરિપૂર્ણતા ? કયાં મરિચીને ઉપદેશ અને કયા ભગવાનને ? કયાં મરિચીનું ચારિત્ર અને કયાં ભગવાનનું ઉત્કૃષ્ટ ચારિત્ર? મરિચીએ એ બન્ને ને એક ત્રાજવે તેલ્યાં. સત્ય સાથે અસત્યનું મિશ્રણ કરી નાખ્યું. સત્યને અસત્યની સમકક્ષ બનાવી દીધું. મહામિથ્યા વચન થઈ ગયું. કારણ કે મરિચીને રાગ હતો. શિષ્ય મેળવવાનો લોભ હતા. તેથી સમ્યકત્વનું વમન થઈ ગયું. સમ્યફશ્રદ્ધા ચાલી ગઈ અને કેટલાય ભવ સંસારમાં રખડવું પડયું. થોડાક જ લેભનું આ પરિણામ આવ્યું તે આપણે તે વાત જ શી કરવી ? આપણે તો નાની નાની વાતમાં ડગલેને પગલે જૂઠ બોલીએ છીએ તે આપણું શું વલે થશે? અસત્ય સેવનનાં કારણે ક્રોધ લાભ ભય_ મશ્કરી પ્રખિસૂત્રમાં, મૃષાવાદનાં કારણ દર્શાવતાં જણાવે છે કે – सव्व भंते ! मुसावाय पच्चक्खामि से काहा वा लोहा वा भयो वा हासा वा ॥ ક્રોધ, લોભ, ભય અને હાસ્ય આ મૃષાવાદ આ સેવનનાં પ્રમુખ ચાર કારણે છે. એમાં રાગ-દ્વેષ જ મુખ્ય છે. રાગને ઘરનાં ૨ છે માયા અને લેભ. એમાં લેભ પ્રબળ છે તેથી તેને લીધે છે પણ માયાને અંતર્ગત સમજવાની છે. તે રીતે શ્રેષના ઘરમાં ક્રોધ અને માન છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36