Book Title: Papni Saja Bhare Part 05 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ૨૦૦ એ પેાપટ એલવા લાગ્યા ભલે પધાર્યાં, સ્વાગતમ્ આસન ચેાભાવે. રાજા મીઠા શબ્દો સાંભળીને અંદર ગયા. એટલામાં સન્યાસી આવી પહોંચ્યા અને તેમણે રાજાને પાણી આપ્યુ. અને સ્વાગત કર્યું. રાજાને આશ્ચય થયુ. તેણે સન્યાસીને અને પાપટની વાત કરી, સંન્યાસી માલ્યા, ‘રાજન્ ! આ અન્ને પાપટે એકજ મા-બાપનાં બચ્ચાં છે. એમાંથી એક ભીલ પાસે ગયુ. અને બીજું અહી આવ્યુ. શબ્દ તા માણસે તેમને શિખવાડયા. જો દોષ હાય તા શિખવાડનારનેા છે. પેાપટ તેા ખિચારા નિર્દોષ છે.'’ એ જ રીતે કેટલાંય ખાળકે! મીઠી, મધુર, પ્રિય ભાષા ખેલે છે. જ્યારે બીજા કેટલાંક બાળક અસભ્ય, અપ્રિય અને હલકી ભાષા એલે છે. બાળકો તેા નિર્દોષ હાય છે, જેવું શીખવા મળે તેવું શીખે. માળકમાં તેના માતા – પિતા – શિક્ષક અને સડુવાસનુ પ્રતિબિ’ખ પડે છે. બાળકની ભાષા જોઈને, સાંભળીને તેના પરિવારના સંસ્કારને ખ્યાલ આવી જાય. ભાષાનાં પ્રકારા ઃ પ્રય (સારી) સત્ય મીઠી-મધુર (કણ્ પ્રિય) સન્માનવાળી હિતકારી-મને હારી ભાષા Jain Education International અપ્રિય (ખરાબ) અસત્ય કટુ કડવી તિરસ્કારવાળ નુકસાનકારી–દુઃખકારી આમ સંસારમાં એ પ્રકારની વાણી સાંભળવા મળે છે, કોઈની વાણી મીઠી-મધુર-કર્ણપ્રિય હાય છે જે જાણે સાંભળ્યા જ કરીએ જ્યારે મીજી બાજુ કેટલાકની વાણી કઠોર, કટુ, અપમાનકારી હોય છે જે સાંભળતાં જ મનને કલેશ થાય છે અને કષાયનું નિમિત્ત થઈ પડે છે. તેથી દશવૈકાલિક આગમમાં ઉપદેશ કરતાં પ્રભુએ જણાવ્યુ છે કે ઃ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36