________________
૨૦૧
" सुवक्क सुद्धि समुपेहिया मुणी गिरं च दुटुं परिवज्जए सया । मियं अदुटुं अणुवीइ भासए, सयाण मज्झे लहई पसंसण ।।
મુનિજન પિતાની વચન શુદ્ધિને વિચાર કરે અને દેષયુક્ત દુષ્ટ ભાષાને હંમેશા ત્યાગ કરે. જે કંઈ બોલે તે નિર્દોષ પરિમિત શબ્દોમાં બેલે અને વિચારીને બેલે. આવા પ્રકારની ભાષા બોલનારા જ સંત સજજને પ્રશંસાને પાત્ર બને છે.
भासाई दोसे य गुणे य जाणिया,
तीसे य दुटे परिवज्जए सया । छसु संजए मामणिए सया जए,
वएज्ज वुध्धे हियभामु लोभियं ॥ ભાષાના ગુણ અને દેષને સારી રીતે જાણીને દેને હંમેશા છેડવા જોઈએ. છ જીવ નિકાયના જીની સાથે સંયમપૂર્વક રહેનાર, સદા સાવધાન રહેનાર અને આત્મ વિશુદ્ધિમાં પ્રચંતનશીલ મનુષ્ય સર્વ જીવોને અનુકૂળ અને પ્રિય તેમજ મધુર અને હીતકારી ભાષા બોલવી જોઈએ.
ऐसी बानी बोलिए, मन का आपा खाय ।
औरन को शीतल करे, आपहु शीतल होय ॥
આપણી વાણી પાણી જેવી હોવી જોઈએ. જે સાંભળીને જ બીજાને ઠંડક લાગે અને દુઃખ ન લાગે.
સત્ય પણ પ્રિય થઈ પડે તેમ બોલાય :
સભ્ય જોઈએ પણ તેય કટુ થઈ પડે તે રીતે ન બોલાય. વાણી પ્રિય હોય પણ સત્ય ન હોય તે પણ તે નુકશાન કરે, માટે
'सत्यं ब्रुयात् प्रिय ब्रुयात, मा ब्रुयात् अप्रिय च सत्य' સત્ય બેલે પણ પ્રિય છે. અપ્રિય સત્ય પણ ન બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org