Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra Author(s): Kanakvimal Publisher: Muktivimal Jain Granthmala View full book textPage 6
________________ છે. જિજજ જ સમર્પણ. પરમ પૂજ્ય પરમગીનાથ જૈનાગમપરિશીલનશાલી જૈનશાસનપ્રભાવક બાલબ્રહ્મચારી સચ્ચારિત્ર ચૂડામણિ વ્યાખ્યાનવાચસ્પતિ કવિ દિવાકર સકલગુણગણલંકૃત અનુગાચાર્ય પરમતારક ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રી પંન્યાસપ્રવર શ્રી શ્રી શ્રી રંગવિમળજી મહારાજ સાહેબગણિવર! આપના માનુષેત્તર આદિ અનેક શુભ ગુણોથી આકર્ષાઈ પરમે પકારી પૂ. ગુરૂદેવ શ્રી મુક્તિવિમળજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપ જેવા શુદ્ધહૃદયી સરળસ્વભાવી મહાન તપસ્વી દિવ્યાત્માના પરમ પવિત્ર હસ્તકમલમાં સાદર સમર્પને યત્કિંચિત્ ત્રણમાંથી મુક્ત થવા આશા રાખું છું. આ લઘુ પુસ્તકને સહર્ષ ગ્રહણ કરી કૃતાર્થ કરશે એ જ અંતિમ પ્રાર્થના નિવેદક આપને બાલશિષ્ય કનકના સાદરવંદન ! ! ! XXXXXXXXXXXXXXXXXX ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40