Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ [ રાપૂંછવિડિત ] संवद्भाजि दिगंकसोमसमिते मासे शुभे कार्तिके, तत्पक्षे बहुले तिथौ वसुमिते वारेवरे गीष्पतौ । स्तोत्रं स्वीयगुरोः सुमुक्तिविमलस्याऽऽनन्दतोवर्णितम्, सद्भक्तिप्रचुरेण रङ्गविमलेनैतत्सतां प्रीतये ॥ ९ ॥ जगत्पूज्य तपागच्छाधिपति कविशिरोमणी श्रीमद् पंन्यास मुक्तिविमलजीगणिनी સ્તુતિ. [ મેરે મલા બેલાલે મદીને મુજે-એ દેશી ] ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે, મુજ અંતરના તે તિમિર હરે. ગુરૂ સાખી— ગુરૂરાજની વાણું હતી, ભવિજીવના અઘનાશની; મિથ્યાત્વના અંધકારને, પણ નાશ કરનારી હતી. ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે. ૧ ગુરૂજી હતા તુમે સર્વદા, પરિપૂર્ણ શ્રી બ્રહ્મચર્યમાં ગુરૂજી તમારા ગુણને, પ્રેમે ધરે સંઘ હૃદયમાં. ગુરૂ મુકિતવિમળ મુજ હૃદયે વસે છે ૨ | ગુરૂ આત્મધ્યાનથી કર્મને, તેડે ક્ષમા શસ્ત્રો ગ્રહી; વળી ક્રોધ શત્રુને તે, સમતા હૃદય કમલે ધરી. ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે છે ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40