Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ સર્વત્ર વ્યાપક છે. તેમ અતિઆકર્ષણીય, ગુણવાન, વિદ્વાન મહાન પ્રભાવિક પૂ. ગુરૂદેવ પંન્યાસ શ્રી મુકિતવિમથીજી મહારાજને જીવનકાલ પણ આ વ્યાપક નિયમથી બચી શક્યું નહિં. આ મહાપુરૂષના ગયાથી તેઓશ્રીના અનન્ય પટ્ટાલંકાર વિદ્વત્ન શ્રીમદ્દ પંન્યાસશ્રી રંગવિમળાજી ગણિવર્ય તથા પંન્યાસશ્રી મહેન્દ્રવિમળ ગણિ તથા પંન્યાસશ્રી રવિવિમળજીગણિ આદિ વિમળગચ્છના વિશાળ સાધુ-સાવી સમુદાયને તેમજ આખા સકલ સંઘને અનન્ય ખેટ પડી; કારણ કે માત્ર પચીસ વર્ષની નાની ઉંમરમાં આટલું બધું કાર્ય કરી શક્યા તે જે વધુ જીવન જીવ્યા હતા તે આજે જૈન શાસન તેમ જ તેઓ શ્રીને વિમલ સમુદાય કેટલે આદર્શ દીપતે હેત ? તે મહાપુરૂષના જ્ઞાન અને શક્તિની વિદ્યમાન સ્થવિરે પ્રશંસા કરે છે, પણ નિયત કાળ થડે પલટાઈ શકે છે. સ્મશાનયાત્રા. સ્વર્ગસ્થ ગુરૂદેવના દેહપિંજરને પધરાવવા માટે દેવવિમાન તુલ્ય સુંદર પાલખી તૈયાર કરાવવામાં આવતા સ્વ. ગુરૂદેવના શરીરને તે પાલખીમાં પધરાવવામાં આવ્યું હતું. આખા શહેરમાં દરેક કેમે પાખી પાળી હતી ને ભાદરવા સુદ પાંચમના નવ વાગે પંદર હજાર માણસની મેદની વચ્ચે તેઓશ્રીની મશાન યાત્રા કાઢવામાં આવી હતી ને ગરીબોને વસ્ત્રો, અનાજ, મીઠાઈ વિગેરેનું અઢળક દાન આપતા ને “જય જય નંદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40