Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ ૩૬ સ્વ. ગુરૂદેવની યાદગીરી માટે હાજા પટેલની પેાળમાં રામજી મંદિરની પેાળમાં શેઠ જમનાભાઈ ભગુભાઇસ્થાપિત શ્રીમદ્ પન્યાસ શ્રી મુકિતવિમળજી જૈન પાઠશાળા હાલ ચાલુ છે તેમાં ૧૦૦) છેકરાઓ લાભ લે છે. સ્વ. ગુરૂદેવની યાદગીરી માટે હાજા પટેલની પેાળમાં વિસાશ્રીમાલીની વાડીના મેડા ઉપર શ્રીમદ્ સુવિમળજી જૈન શ્રાવિકાશાળા કેટલાક ભાઇઓ તરફથી ચાલુ છે તેમાં દેઢસા અેના સાધ્વીજી મહારાજાએ લાભ લઇ રહ્યા છે. આ પાઠશાળા રાજનગરમાં પહેલે નબર છે. પૂ. ગુરૂદેવ શ્રીમદ્ પન્યાસ શ્રી મુક્તિવિમળજી મહારાજના સ્મરણાર્થે તેઓશ્રીના વિદ્વાન્ શિષ્યરત્ન પન્યાસ શ્રી ર’વિમળજી ણિવર્ય શ્રીમદ્ મુક્તિવિમળજી જૈન ગ્રંથમાળા શરૂ કરી છે ને તે ગ્રંથમાલાદ્વારા સાહિત્યપ્રકાશન થઈ રહેલ છે. અન્તે આ મહાપુરૂષના અનન્ય ઉપકાર અને પ્રેમથી ઋણી થયેલ જનતા તેઓશ્રીના માર્ગને પોતાના જીવનપથમાં ઊતારે તેટલે અંશે તે તેઓશ્રીના બદલા વાળી શકયા છે તેમ મનાય. શાન્તિઃ ! ! સમાસ 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40