Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
૩૩
ઉપાશ્રય
તમામ જનાને પુણ્ય દિવસ મનાતે હાઇ તમામ ખટપટામુક્ત પાખી દિવસ હતા. તમામ જૈન જનતા વાર્ષિક પર્વની આરાધનમાં મશગૂલ હતી. તે દિવસે વિજળીના ચમકારાસમ આ મહાપુરૂષના મૃત્યુ-સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા અને જોતજોતામાં માનવસાગર દેવીશાના પાડાના વિમલના તરમ્ ઉલટ્યો. ઉપાશ્રયમાં પદ્માસને શ્રીમદ્ પન્યાસજી શ્રી મુક્તિવિમળજી મહારાજના દૈપિંજર ભૂત, ભાવી, અને વર્તમાનની જીવનકથા મૂક રીતે કરી રહ્યો હતા. અર્થાત્ તે દેપિંજર દેખી જનતા તેમના ભૂત, ભાવિ અને વર્તમાન ઘટના પુનઃ પુનઃ શ્વેષણા કરી તેમના ઉજ્જવલ જીવનપથને અનુમાદના કરતાં પેાતાના હીણુ ભાગ્યને રડતા હતા. પૌદ્ગલિકલાવને ત્યાગવાનું અને આત્મજ્ઞાવને વિકસાવવાના તેમના ઉપદેશને ઘડીભર ભૂલી જઈ તેમના પૌલિક દેહના વારેઘડી દર્શન કરતા છતાં અતૃપ્ત રહેતી જનતા તેમાં પણ આત્મિકભાવ માણતી હતી. હસ્તે મુખડે મરણુાય જીતી પરધામમાં વિદાય લેતા આ દેહપજર ઉપર અલૌકિક તેજસ્વિતા તરવરતી હતી, પરંતુ ઢેઢુના માલિક પવિત્ર આત્મા કાઇ અગમ્ય અગેાચર સ્થાનમાં યારનાયે વિદાય થઈ ગયે હતા. અને રાજનગરને શાકગ્રસ્ત અવસ્થામાં અને તેના ગુણુગ્રામના વનમાં મુકતા ગયા હતા.
કારણ કે દૈવની દુર્ઘટના જ એવી છે કે સુકેમળ પદ્મમાં કાંટા, વિદ્વાનને ત્યાં નિધનપણું, ચંદ્રમાંમાં કલંક, તેમ અતિગુણી અને આકષ ણીય પુરૂષાનું અલ્યાયુષ, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com