Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ ૨૮ પ્રધાન મહાન ક્રિોદ્ધારક મહાતીર્થશત્રુજયાડશે દ્ધારક કડવાબીજાલંકાદિકુમતમતરછેદક સૂરિચકચક્રવર્તિ શાસનસમ્રાટ જગદ્ગુરૂ તપાગચ્છાધિપતિ સકલટ્ટારકાચાર્ય શ્રીમદ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજ અને મહાન પ્રભાવક અનેક સંસ્કૃતપ્રાકૃતમયાનેકગ્રંથપ્રણેતા મહાન ક્રિયે દ્ધારક સૂરિપુરંદર સકલસંગીશિરેમણિ શ્રીમદ જ્ઞાનવિમળસૂરીશ્વરજી મહારાજાને સ્મરણમાં લાવી જનતા તે વખતની વિમળગચ્છની નિમળતાનું સ્મરણ કરી આશ્ચર્ય પામતી હતી. | સ્વભાવ જૈન શાસનધૂરાને મુખ્ય વહન કરનાર મુનિવર્ગ છે. કારણ કે શાસનની પ્રભાવના અને પ્રવર્તનમાં તેમને અનન્ય ફાલે છે. તેમાં પણ બાલ્યાવસ્થાથી જેઓ સાધુવર્ગની શીતળ છાયામાં ઊછરી સાધુ જીવનને રસાસ્વાદને અનુભવ માટે ઉત્તેજીત થઈ નાની વયમાં સંયમમાર્ગને ગ્રહણ કરનાર મુનિવર્ગ અનન્ય ઉપકારક છે. આ બાલ્ય મુનિવર્ગ જેટલું જ્ઞાન, જેટલી એકાગ્રતા, જેટલી પ્રભાવના અને જેટલી ચારિત્ર ગુણેની નિર્મળતા કેળવી શાસનશોભા વધારે છે તેટલી આશા પરિપકવ ઉમરે ચારિત્ર ગ્રહણ કરનાર પાસેથી ઓછી રાખી શકાય છે. અને તે સૌ સામગ્રી આ ચરિત્રનાયક પૂજ્ય ગુરૂવર્યમાં હતી. પરમ પૂજ્ય શ્રીમાન મુકિતવિમળજી મહારાજને સ્વભાવ સેનું અને સુગંધ સમ હતું. કારણ તેમનામાં જ્ઞાન મેળવવાની તાલાવેલી અનન્ય હોવા છતાં તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40