Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
માટે ઉપદેશ આપતાં તુર્તજ રૂ. ૫૦૦૦) હજારની ટીપ થઇ ને ત્યારપછી લાંબેસરમાં આવેલ વિમળગચ્છના ડેલાના વેચાણમાંથી રૂપીઆ ૧૦૦૦૦) દશ હજાર તે ઉપાશ્રયના જીદ્વારમાં આપ્યા ને તે ઉપાશ્રયને છણેદ્ધાર થયે તે ઉપાશ્રયમાં મહાન ક્રિયાયોગી પૂજ્ય પંન્યાસશ્રી ઉદ્યોતવિમળજી મહારાજને તથા પૂર્વપરંપરાથી ચાલ્યો આવેલે હસ્તલિખિત પ્રતોને અપૂર્વ ભંડાર છે. તેમાં આશરે ચાર હજાર પ્રતા છે તેનું લીસ્ટ વિ. સં. ૧૯૬૪ માં વિદ્વન્માર્તડ પૂ. પંન્યાસજીશ્રી મુક્તિવિમળજી મહારાજે કરેલું છે તેને વહિવટ વિમળગચ્છના શેઠ મેહનલાલ મગનલાલ સાબુગળાવાળા કરે છે.
સાહિત્ય સમૃદ્ધિ આ મહાપુરૂષે પિતાની અલ્પ જીવનચયની અંદર વિદ્વત્તાભરેલા, વૈરાગ્ય રસથી ભરપૂર અનેક ગ્રંથ બનાવ્યા છે તેની યાદી નીચે પ્રમાણે છે –
૧ આગમ વાંચન મીમાંસા પણ ટીકા ૨ પ્રશ્નોત્તરરત્નાકર ૩ પર્યુષણુ કપમહામ્ય ૪ કલ્પસૂત્રની કલપમુકતાવલી નામની ટીકા ૫ પન્યાસશ્રી દયાવિમળાજી અષ્ટક પજ્ઞ ટીકા ૬ સંસ્કૃત ચૈત્યવંદન ચોવીશી પણ ટીકા ૭ સંભવનાથ સ્તંત્ર ટીકા ૮ ગણધરવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com