Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 25
________________ 2૨ અને શાસનની ધુરાને ભાર અને દરવણીનું સુકાન તેઓશ્રીને ગુરૂએ સ્વહસ્તે સેપ્યું. તે સમયે શ્રી સંઘે હજારે કપડા-કામલીને વરસાદ વરસાવ્યું હતું. આવા અપૂર્વ પ્રસંગના ઉત્સવનો જનતાને હર્ષને પાર ન હોય તે રહેજે સમજી શકાય છે, કારણ કે ઉત્સવમાં શ્રેષ્ઠીવર્ય મનસુખભાઈ ભગુભાઈ, શ્રેષ્ઠીવર્ય જમનાભાઈ ભગુભાઈ તથા વિમળગછને સ્થાનિક સંઘ તથા રાજનગરને શ્રી સંઘ તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ ભાગ લીધે તે ને તે મહોત્સવ વધુ ને વધુ દીપે તે આશયે અતિધનને વ્યય કરી મહાન મહોત્સવ કર્યો હતો. આ શુભ પ્રસંગ ઉપર વીસનગર, વડનગર, ખેરાળુ, વીજાપુર, પેથાપુર, પાટણ, પાલનપુર, ઊંઝા, પાલીતાણા વિગેરે રાજનગરના ફરતા કેટલાએક ગામમાંથી સેંકડો પ્રતિષ્ઠિત આગેવાને પધાર્યા હતા. ત્યારબાદ હાજા પટેલની પિળમાં સંવેગી ઊર્ફે વિમળ ગરછના ઉપાશ્રયના આગેવાની વિનંતિથી વિમળગછની જૂનામાં જૂની ૨૦૦૦ વર્ષની ગાદી છે તે ગાદીને નમન કરવા માટે મેટા સામૈયાપૂર્વક શહેરના મુખ્ય લત્તાઓમાં ફરી. મૂળ ગાદીને નમન કરી પૂ. પંન્યાસશ્રી મુક્તિવિમળાજી મહારાજે પોતાની મધુર વાણુથી ધર્મોપદેશ આપે. ત્યારબાદ વિમળગછના શ્રી સંઘ તથા હાજા પટેલની પળમાં આવેલી નવે પિોળના આગેવાનોએ કપડા-કામલી વિગેરે વહેરાવ્યા ને કવિરત્નશિરોમણિ પુ. પંન્યાસજી મહારાજશ્રીએ તે ઉપાશ્રયને જીદ્ધાર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40