Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
શેઠ મેહનલાલ મગનલાલ, શેઠ સાકળચંદ મેહનલાલ વિગેરે વિમળગચ્છને શ્રીસંઘ તથા રાજનગરને શ્રીસંઘ પૂ. પંન્યાસશ્રી સૈભાગ્યવિમળજી મહારાજને વિનંતિ કરતું હતું, કે આપ આ મુનિશ્રી મુકિતવિમલજીને પંન્યાસપદારૂઢ કરી શાસનમાં અભિવૃદ્ધિ કરે. ગુરૂ તો આ વસ્તુ કરવા માટે તત્પર જ હતા તેમાં શ્રી સંઘને અતિ આગ્રહ થયે એટલે પુછવું જ શું? એટલે ગુરૂએ તુર્તજ શ્રીમાન્ મુક્તિવિમળને જગમાં નાંખ્યા ત્યારે તેઓશ્રીના પ્રથમ શિષ્યરત્ન વિદ્વાન મુનિશ્રી રંગવિમળને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વેગમાં સં. ૧૯૬૬માં નાંખ્યા અને અનુક્રમે દરેક સૂત્રોના ચગદ્વહન પૂરાં થયાંને શ્રીમાન્ મુક્તિવિમળાજી મહારાજને ભગવતી સૂત્રના યુગમાં નાખ્યા. તેઓશ્રીનું જ્ઞાન, નાજુક કાયા, અને તપશ્ચર્યાનું તેજ આ ત્રણેના સંગથી શ્રીમાનું સુતિવિમલજીને દેહ સૂર્ય જે પ્રજવલિત લાગતે અને ચંદ્ર જે સૌમ્ય લાગતે. ગદ્વહનની તપશ્ચર્યા, આમ જ્યાં જ્ઞાન અને પરંપરાને જીવનમાં પરિણત કરતા સાક્ષાત્ તે મુનિ જ્ઞાનદેહ સમ દીપતા, અજ્ઞાન અને મેહાંધકાર દૂર કરી પ્રકાશતા, અનુકમે યોગદ્વહન પૂર્ણ થયા પછી શ્રી રાજનગર સંઘના અતિ આગ્રહથી પૂ. પંન્યાસશ્રી સાભાગ્યવિમલજી મહારાજે વિકમ સં. ૧૯૭૦ ના કારતક વદ અગિયારસને સેમવારના શુભ મુહૂર્તે દેવશાના પાડામાં ૨૫૦૦૦)ની માનવ મેદનીની વરચે પંન્યાસપદારૂઢ કર્યા. સાથે આખા ગચ્છની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com