Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 22
________________ ૧૯ સાથે કરતાં વધુમાં વધુ મુખ્ય સાધ્ય હાય તે તે અભ્યાસ કરવા તે છે. આ આપણા ચરિત્રનાયક પૂ. મુક્તિવિમળજીએ પણ દીક્ષા લીધા પછી અત્યંત તમન્નાથી અભ્યાસ કરવા શરૂ કર્યાં અને જોતજોતામાં તેશ્રીએ સિદ્ધહેમ, તર્કસંગ્રહુ મુક્તાવલી, પંચકાવ્ય, અભિ ધાનચિન્તામણિ, કાવ્યાનુશાસન વિગેરે જૈન અને જૈનેતર દર્શનને તુલનાત્મક દૃષ્ટિપૂર્વક હૃદયસ્પર્શી અવગાહન કર્યું, તેની સ્મરણશક્તિ કાઇ અજબ આશ્ચય ઉત્પન્ન કરે તેવી હતી. તેઓશ્રી એક કલાકમાં ૧૦૦) જો કઠસ્થ કરતા હતા. અને ૫૦) ઝ્રોTM શાર્દુલવિક્રીડિતમાં અને ૧૦૦ ક્જોશ અનુષ્ટુપૂમાં નવા સંસ્કૃતમાં બનાવતા હતા. તેમણે દીક્ષા લીધા પછી કાઈ પણ તેમને ગમે ત્યારે દેખે ત્યારે તેમના જીવનમાં અભ્યાસ, વિચાર, મનન, ગુરુસેવા અને શુદ્ધ ક્રિયાકાંડ, ગ્રંથે વાંચવા, નવા ગ્રંથા નિર્માણ કરવા–આ સિવાય કોઈ પણ પ્રવૃત્તિમાં તેમને જોડાએલ જોઈ શકતુ નહિ. તેઓશ્રી ચાવીસ કલાક દરમિયાન માંડ માંડ બે કલાક સુઈ રેતા હતા. રાત-દિવસ એજ તેમનુ જીવન હતું. તેઓના અભ્યાસી જીવનના પરિશ્રમ આજે સહુને અનુમેદનીય છે. તેમને અભ્યાસકાળમાં અભ્યાસનાં રાત્રિએ સ્વપ્નાં આવતાં. આ રીતે જોતજોતામાં સારામાં સારા વિદ્વાન્ મુનિરાજને શેલે તેવા અભ્યાસ તેમણે કરી લીધે. પંન્યાસપદ પદ્મસ્થ થવાની માણુસની ઇચ્છા થાય અને તે મેળ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40