Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ કરવાની તત્પરતામાં વધુ ને વધુ આલંબનરૂપ થયું. જિજ્ઞાસુ મૂળચંદને હવે વધુ ને વધુ જ્ઞાન, ધ્યાન અને ક્રિયાકાંડમાં મશગૂલ દેખી તે વધુ તૈયાર થાય તે આશયે પૂ. સુમતિવિમળજીએ અમદાવાદમાં હાજા પટેલની પિળમાં સંવેગી ઊં વિમળગચ્છના ઉપાશ્રયમાં સ્થિરવાસ રહેલ [ સંસારી અવસ્થામાં વડીલ બંધુ અને મુનિ અવસ્થામાં ] લઘુ બંધુ પૂ. અમૃતવિમળજી ગણિવર પાસે મેકલ્યા. પૂ. અમૃતવિમળજી વિદ્વાન અને પ્રગતિશીલ હાઈ તેમની પાસે મૂળચંદે જેતતાનાં કમપ્રકૃતિ, પંચસંગ્રહ વિગેરે દ્રવ્યાનુયોગને અભ્યાસ સુંદર કરી લીધે, પરંતુ ભાગ્યની કોઈને થેડી જ ખબર હોય છે કે કાલે શું થશે ? પૂ. અમૃતવિમળાજી ગણિને ચેડા વખત બાદ પક્ષાઘાત થયે, આથી તેઓશ્રીએ પિતાના ગુરૂ બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પંન્યાસ દયાવિમળજી ગણિના અતિપ્રિય શિષ્ય ને પિતાના ગુરૂબંધુ સાભાગ્યવિમળજી મહારાજને ઍપ્યા, જ્યાં તેઓ ગુરૂની સરળતા, ધર્મપ્રેમ, અને શાસનધગશ દેખી વધુને વધુ સૌભાગ્યવિમળજી મહારાજ પ્રત્યે ગુરૂભક્તિવાળા થયા અને તેઓશ્રીની પાસે ૧૩ વર્ષની ઉંમરે સં. ૧૯૬૨ ના માગસર વદિ ત્રીજે પરમપાવની અનંતજ્ઞાનદર્શન અને ચારિત્રના ગુપ્ત ખજાનાને પ્રાપ્ત કરવામાં અજોડ ચાવી સમાન દીક્ષા અંગીકાર કર્યો અને તેઓશ્રીનું નામ ગુણનિષ્પન્ન મુનિ સુકિતવિમળજી રાખ્યું. અભ્યાસ બાલ્યાવસ્થામાં સાધુજીવન ગ્રહણ કરનારને સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40