Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 13
________________ આવી જ સંસ્થાઓના પંથે ચાલી અમારા ટ્રસ્ટના જ્ઞાનનિધિનો સવ્યય કરવાના અમારા મનોરથો હતા અને છે. ત્યાં, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આચાર્ય ભગવંત વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયનયવર્ધનસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય-પ્રશિષ્યરત્નો, પૂજ્ય મુનિરાજ શ્રી ભવ્યવર્ધન વિ. મ., પૂ.મુ.શ્રી મંગલવર્ધન વિ.મ. અને પૂ.મુ.શ્રી હિતવર્ધન વિ.મ.નું અમને માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ પૂજ્યોએ અમને એવો દૃષ્ટિબિંદુ આપ્યો કે ઉપયોગી છતાં જે ગ્રંથો અપ્રાપ્ય છે, એવા કિંમતી ગ્રંથોનું પ્રકાશનપ્રાથમિક ધોરણે કરવું જોઈએ. અમે આ માર્ગદર્શનને અનુસરી શ્રી જ્ઞાનભક્તિના પંથે ટ્રસ્ટની જ્ઞાનનિધિનો વ્યય કરવાનો નિર્ણય કર્યો. એમાંથી આ ગ્રંથરત્નનું સર્જન થઈ રહ્યું છે. આશા છે કે આવી જ શ્રુતભક્તિનો લાભ અમારા ટ્રસ્ટને ભવિષ્યમાં પણ સાનુબંધ પણે સાંપડતો રહે. - શ્રી કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 140